gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bribery Case  : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપી સામે બીજો ગુનો દાખલ ન કરવા તેના પિતા પાસેથી રૂ.60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. 

ફરીયાદીના પુત્ર વિરૂદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનો નોંધાયો હતો. તા.19 માર્ચના રોજ માકડખડા ખાતે ફરીયાદી તથા તેમનો પુત્ર ઘરે હાજર હતા તે સમયે પોલીસ કર્મીઓએ તેમને અટક કર્યા હતા. ફરીયાદીના પુત્રને પોલીસએ માર મારી ફરીયાદીને નાણાં નહી આપે તો પુત્ર ઉપર બીજો પણ ગુનો દાખલ કરીશું તેવી ધમકી આપી હતી. તેમજ આ ગુનામાં ફરીયાદીની એક નાવડી તથા એક બાઇક પણ કબ્જે લીધું હતુ. ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનના અ.હે.કો. વર્ગ-3 અશ્વિન રમણભાઇ વસાવા (રહે-ગરૂડેશ્વર પોલીસ લાઈન, ગરૂડેશ્વર, નર્મદા/મુળ રહે.પંચાયત ફળીયુ, ઓડેલીયા, તિલકવાડા ) એ  ફરીયાદીના પુત્ર વિરૂધ્ધ બીજો ગુનો દાખલ કરવાની ધમકી આપી તેમજ નાવડી તેમજ બાઈક પરત આપવા પેટે અગાઉ તા.19 માર્ચના રોજ  રૂ.2 લાખ લાંચ પેટે સ્વીકાર્યા હતા. જે નોટોના બંડલની ઉપરની નોટોનો ફરીયાદીએ પોતાના મોબાઈલમાં ફોટો પુરાવા તરીકે રાખ્યો હતો. ત્યારબાદ ફરી રૂ.70 હજારની લાંચની માંગણી કરતા રૂ.60 આપવાનું નક્કી થયું હતું. જે વાતચીતનુ ફરીયાદીએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કર્યું હતુ. જે લાંચની રકમ રૂ.60 હજાર ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાંધતા છોટાઉદેપુર એ.સી.બી. તથા વડોદરા એ.સી.બી.એ આજરોજ ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર છટકુ ગોઠવી આરોપીને ફરીયાદી પાસેથી રૂ.60 લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
વડોદરાની તુલસી હોટલમાં મોડીરાત્રે આગની ઘટના, ત્રણનું રેસ્ક્યુ કરાયું, કોઈ જાનહાની નહીં | Fire broke …

વડોદરાની તુલસી હોટલમાં મોડીરાત્રે આગની ઘટના, ત્રણનું રેસ્ક્યુ કરાયું, કોઈ જાનહાની નહીં | Fire broke ...

જો તું મને મળવા નહીં આવે તો તારું મર્ડર કરી દઈશ! પડોશમાં રહેતા યુવકની પરિણીત મહિલાને ઘમકી | young ma…

જો તું મને મળવા નહીં આવે તો તારું મર્ડર કરી દઈશ! પડોશમાં રહેતા યુવકની પરિણીત મહિલાને ઘમકી | young ma...

વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ

લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ

1 year ago
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

9 months ago
બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

8 months ago
ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…

ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ | gujarat kheda tal…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News