gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરુવાર 

વા વાયાથી નડીયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું કોઇક કહે મેં નજરે દીઠો ચોર આખાના છપ્પાને સાર્થક કરતો કિસ્સો નરોડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં નરોડા હંસપુરા પાસે દેવનંદન સંકલ્પ સિટી સોસાયટીમાં માનવતાને શરમાવે તેવો બનાવ સામે આવ્યોે છે, જ્યાં યુવક ગલુડિયાને રમાડતો હતો આ સમયે કૂતરી આવીને ભસવા લાગતાં તે ડરીને સોસાસયટીમાં ભાગ્યો હતો ત્યાં હાજર મહિલાએ છોકરા ઉપાડવા આવ્યા હોવાની બુમો પાડતાં સ્થાનિક લોકોએ યુવકને ઢોર માર્યો હતો. આ બનાવમાં અફવાના કારણે નિર્દોષ યુવકને બાળકો ઉપાડી જનારો બાળ ચોર સમજીને માર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અફવાના પગલે સોસાયટીના રહીશોએ નિર્દોષ યુવકને બાળ ચોર સમજીને ઢોર માર મારતા નરોડા પોલીસે મહિલા પાંચ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી 

ગાંધીનગરના દહેગામના યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા હંસપુરા પાસે યુવક તથા મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪-૦૩-૨૦૨૬ના રોજ તેઓ તેમના પરિચિત લોકો તથા અને તેમના પુત્ર સાથે રિક્ષામાં સિમકાર્ડ લેવા હરિદર્શન ચાર રસ્તા ગયા હતા.

ત્યાંથી પરત ફરતી વખતે હંસપુરા પાસે દેવનંદન સંકલ્પ સિટી પાસે રિક્ષા ઉભી રાખી ફરિયાદી તથા તેમના મિત્ર ગલુડિયાને રમાડતા હતા જ્યાં કૂતરી ભસતા ડરના માર્યા મિત્ર સોસાયટીની અંદર ભાગ્યો હતો. તેને લેવા માટે ફરિયાદી યુવક સોસાયટીની અંદર ગયા ત્યારે ત્યાં હાજર એક મહિલાએ સોસાયટીમાં છોકરા ઉપાડવા વાળો આવ્યો છે તેવી બુમો પાડતા સોસાયટીના સભ્યો ભેગા થયા હતા. સત્ય જાણ્યા વગર જ ટોળાએ યુવક ઉપર હુમલો કરી ને ઢોર માર માર્યો હતો જો કે સારવાર કરાવ્યા બાદ યુવકે પોલીસમાં ફરિયાદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem…

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem...

વાસણારોડ પર થાંભલો અને વૃક્ષ તૂટી પડતાં 7 વાહનો દબાયા | seven vehicles damaged due to tree collapse

નવાયાર્ડના રાત્રે ગુમ થયેલા યુવકનો ગોરવા કેનાલમાંથી મૃતદેહ મળ્યો | deadbody of 22 year youngman foun…

નવાયાર્ડના રાત્રે ગુમ થયેલા યુવકનો ગોરવા કેનાલમાંથી મૃતદેહ મળ્યો | deadbody of 22 year youngman foun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

4 months ago
ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko…

11 months ago
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ | Punjab A blast …

5 months ago
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News