gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વર તાલુકાના 200 ખેડૂતોની જીવાદોરી સમાન નહેર જર્જરિત | The canal which is the lifeline of 200 f…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
ગળતેશ્વર તાલુકાના 200 ખેડૂતોની જીવાદોરી સમાન નહેર જર્જરિત | The canal which is the lifeline of 200 f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાણીના અભાવે 2000 વીઘામાં સિંચાઈના પશ્નો

– વાંઘરોલી, જરગાલ, ધોરાની મુવાડી અને સણાંદરા ગામના ખેડૂતોને ભારે હાલાકી

ઠાસરા : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી, જરગાલ, ધોરાની મુવાડી અને સણાંદરા ગામના ખેડૂતો હાલમાં પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. આઝાદી પૂર્વે અંગ્રેજો દ્વારા નિમત ૯૯૯ વીઘાના વિશાળ તળાવમાંથી મળતું સિંચાઈનું પાણી હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતું નથી. છેલ્લા ૧૫ વર્ષથી નહેર અને સબ-માઇનોરની સાફ-સફાઈ ન થતા, ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

એક સમયે જ્યારે નર્મદાની મુખ્ય નહેર નહોતી, ત્યારે આ વિશાળ તળાવ અને તેમાંથી નીકળતી સબ-માઇનોર નહેરો જ આ ચાર ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન હતી. નહેર દ્વારા પાણી સીધું ખેતરોમાં પહોંચતું હતું. જોકે, નર્મદાની મુખ્ય નહેર આ સબ-માઇનોરની ઉપરથી પસાર થયા બાદ, સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે આ નહેર સંપૂર્ણપણે ભૂલાઈ ગઈ છે. છેલ્લા ૧૫ વર્ષથી નહેરની સફાઈ કરવામાં ન આવતા, તેમાં મોટા ઝાડ, જંગલી વનસ્પતિઓ અને ગાઢ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેના કારણે તળાવનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું નથી. જેના કારણે ૨૦૦થી વધુ ખેડૂતોની ૨૦૦૦ વીઘાથી વધુ જમીનમાં સિંચાઈના પાણીના પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોની એવી લાગણી છે કે, સિંચાઈ વિભાગ કે નર્મદા વિભાગના અધિકારીઓ હવે પોતાની નિષ્ક્રિયતા છોડી, ત્વરિત ધોરણે સબ-માઇનોર અને કાંસની સાફ-સફાઈ કરાવે. જો આ કામગીરી વહેલી તકે નહીં થાય, તો ખેડૂતોએ આથક રીતે પાયમાલ થવાનો વારો આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by...

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene...

રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો | Center seeks Bengal gove…

રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો | Center seeks Bengal gove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની તિજોરી છલકાઈ; જુલાઈમાં GST કલેક્શન 1.96 લાખ કરોડે પહોંચ્યું, જાણો ગુજરાતની આવક | July 2025 G…

12 months ago
કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

9 months ago
સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

3 months ago
અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત | ahmedabad gold slu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News