gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો | Deep bridge over Mahisagar river near Gala…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો | Deep bridge over Mahisagar river near Gala…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અંબાવ ગળતેશ્વર રોડ ઉપર

– કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ 1.56 લાખ ક્યુસેક થવાની શક્યતાથી સલામતી માટે નિર્ણય

ઠાસરા : મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી મહીસાગર નદી ઉપરના પુલ અવર- જવર માટે તંત્રએ બંધ કરવા સૂચના આપી છે. 

ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી હાલ કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ ૬૭૨૦૭ ક્યુસેકથી વધી ૧,૫૬,૧૪૩ ક્યુસેક થવાની શક્યતા છે. ત્યારે મહી નદીમાં પાણી છોડવામાં આવતા ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદીનું જળસ્તર ભયજનક હદે વધતા અકસ્માત થવાની સંભાવના રહેલી છે. ત્યારે ગળતેશ્વર મંદિર નજીક અંબાવ ગળતેશ્વર રોડ ઉપર મહીસાગર નદી ઉપરનો પુલ બંધ કરવા માર્ગ મકાન સ્ટેટ ડાકોરને ગળતેશ્વરના મામલતદારે સૂચના આપી છે. 

મહીસાગર નદી પરનો આ પુલ ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો ધોરી માર્ગ છે. રસ્તા પરથી વડોદરા, ભરૂચ, પાવાગઢ, સુરત, મુંબઈ જવાનો ટૂંકો માર્ગ હોવાથી વાહનોની રાત- દિવસ અવર- જવર રહે છે. વડોદરા જિલ્લાના વરસડા, ડેસર સુધીના લોકો શાકભાજી- દૂધ વેચાણ કરવા આ માર્ગેથી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામોમાં આવે છે. ડેસર તાલુકાના લોકો માટે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ જીવાદોરી સમાન છે. 

સેવાલિયા મહીસાગર નદી ઉપરનો પુલ જર્જરિત હોવાથી તાજેતરમાં સદંતર બંધ કરાયો છે. જેના પરિણામે સેવાલિયા, બાલાસિનોર, લુણાવાડા, વિરપુર તાલુકાઓમાં જનારાઓને વડોદરા, પાવાગઢ તરફથી વાલાવાવ ચોકડીથી વરસડા થઈ ગળતેશ્વર મહીસાગર નદી ઉપરના પુલ ઉપરથી પસાર થઈ ખેડા જિલ્લાના સરનાલમાં જઈ શકાય છે. જે ટૂંકો રસ્તો ગળતેશ્વરથી અંબાવ ખાતે ડાકોર- ગોધરા ધોરી માર્ગને મળે છે. ત્યારે હવે પુલ બંધ કરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…
GUJARAT

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

March 26, 2026
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
Next Post
ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ | Bhavnagar Municipal Corporation has lost 17…

ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ | Bhavnagar Municipal Corporation has lost 17...

કરમસદ અને જીટોડિયા બાદ હવે મોગરી ગામનો મનપામાં સમાવેશ સામે વિરોધ | now there is opposition against t…

કરમસદ અને જીટોડિયા બાદ હવે મોગરી ગામનો મનપામાં સમાવેશ સામે વિરોધ | now there is opposition against t...

ભાવનગરમાં ઇ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, મોટી જાનહાનિ થતા ટળી | E bike battery explodes in Bhavnagar maj…

ભાવનગરમાં ઇ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, મોટી જાનહાનિ થતા ટળી | E bike battery explodes in Bhavnagar maj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

5 months ago
બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

3 months ago
પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, ઍરફોર્સને ઍલર્ટ કરી, ભારતને ધમકાવવાનું દુઃસાહસ કર્યું …

પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, ઍરફોર્સને ઍલર્ટ કરી, ભારતને ધમકાવવાનું દુઃસાહસ કર્યું …

11 months ago
વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News