gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, ઍરફોર્સને ઍલર્ટ કરી, ભારતને ધમકાવવાનું દુઃસાહસ કર્યું …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, ઍરફોર્સને ઍલર્ટ કરી, ભારતને ધમકાવવાનું દુઃસાહસ કર્યું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગઈકાલે સાંજે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલાની જવાબદારી ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ(TRF)એ લીધી છે. જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકી સંગઠન છે. એકબાજુ પાકિસ્તાને આ હુમલામાં કોઈ હાથ ન હોવાનું નિવેદન આપ્યું છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ એમ્બેસેડરે ફરી સર્જિકલ સ્ટ્રાઇક થવાની ભીતિ વ્યક્ત કરતાં ભારતને જ ધમકી આપવાનું દુઃસાહસ કર્યું છે. 

પાકિસ્તાનના જર્મની માટેના પૂર્વ એમ્બેસેડર અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે, મને વિશ્વાસ છે કે, ઈસ્લામાબાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કોઈપણ ખોટી કાર્યવાહીને નિષ્ફળ કરવા માટે સંભવિત ઉપાયો વિચારી રહ્યું છે. મને કોઈ શંકા નથી કે, આ વખતે પાકિસ્તાન ભારતની પ્રતિક્રિયાઓનો આકરો જવાબ આપશે.

આ પણ વાંચોઃ હુમલા અંગે ઈનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યાં સવાલ

પાકિસ્તાનના આ નિવેદનથી ખળભળાટ મચ્યો છે. એકબાજુ પાકિસ્તાન આ હુમલાની જવાબદારી લઈ રહ્યું નથી. જ્યારે બીજી બાજુ સર્જિકલ સ્ટ્રાઇક જેવી ભારતની કાર્યવાહી થવાનો ભય પણ વ્યક્ત કરી રહ્યું છે. પાકિસ્તાને પોતાની વાયુસેનાને ઍલર્ટ મોડ પર મૂકી છે. ફ્લાઇટ રડાર ડેટામાં પાકિસ્તાની વાયુસેનાની ગતિવિધિઓ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા પર ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડારના 24 સ્ક્રિનશોટ વાયરલ થયા છે. જેમાં પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખ વિમાનોને કરાચી સ્થિત દક્ષિણ વાયુ કમાન્ડથી લાહોર તથા રાવલપિંડી પાસે પોતાના કેમ્પમાં જતાં જોવા મળ્યા છે. આ નિર્દયી હુમલા બાદ લોકોએ સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

ભારતના લોકોનો જ હાથઃ પાકિસ્તાન

ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો હતો કે, ‘આ હુમલા પાછળ ભારતના લોકોનો જ હાથ છે. ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે. ત્યાં, નાગાલૅન્ડથી લઈને મણિપુર અને કાશ્મીર સુધી, લોકો સરકારની વિરુદ્ધ છે. ભારતમાં હિન્દુત્વ સરકાર લોકોના અધિકારોનો નાશ કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી છે. આથી લોકો આનો વિરોધ કરી રહ્યા છે.’ 

આ પણ વાંચોઃ ‘અમારો કોઈ હાથ નથી…’, પહલગામ આતંકી હુમલા અંગે પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા

પાકિસ્તાનને ફરી લાગ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો ડર, ઍરફોર્સને ઍલર્ટ કરી, ભારતને ધમકાવવાનું દુઃસાહસ કર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો | Sketch of terr…

પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો | Sketch of terr...

આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

આતંકીઓએ કરી હતી 'રેકી', વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani...

હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ | Intelligen…

હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ | Intelligen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

6 months ago
વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…

8 months ago
વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

વડોદરાના વોર્ડ નં.1માં 31 મતનો તફાવત : કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી | Differe…

2 months ago
હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News