gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity …

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખોરાજ ગામમાં આઠ વર્ષ અગાઉ

ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો ઃ આરોપીને એક લાખ રૃપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ખોરજ ગામમાં આઠ વર્ષ અગાઉ મકાનમાંથી ૧૬
કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં ગાંધીનગર સેશન્સ કોર્ટમાં
કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને દસ વર્ષની સખત
કેદની સજા અને ૧ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૧૮માં રાજેશકુમાર
જંગલીમહતો મલ્લા મૂળ રહે. બેગૂસરાઇ
,
બિહાર અને હાલ રહે. ખોરાજ,
જિ. ગાંધીનગર ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લાવ્યો હતો. ચાર જુલાઈ ૨૦૧૮ના રોજ
સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં તપાસ દરમિયાન રાજેશકુમારના
ખોરાજ સ્થિત મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘરની ઝડતી તેના કબ્જામાંથી વગર
પાસ પરમીટનો ૧૬.૯૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અડાલજ પોલીસ
સ્ટેશનમાં એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેસ ગાંધીનગરના
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્માની કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર પક્ષે સરકારી
વકીલ પ્રિતેશ ડી. વ્યાસ હાજર રહ્યા હતા. જેમણે કેસ દરમિયાન પ્રોસીક્યુશન દ્વારા
કુલ ૫૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ૨૨ સાહેદોને તપાસવામાં
આવ્યા હતા. જેમાં રેડ કરનાર પોલીસ ઈન્સ્પેકટર પી. આઇ. સોલંકી
, ફરીયાદી પીએસઆઇ
બી. એમ. પટેલ
, એફએસએલ
અધિકારી વાય. એસ. વાઢેર અને તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. વાઘેલાની જુબાની
મહત્વની સાબિત થઈ હતી. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે
, સમાજમાં આવા
ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જે યુવાધનને બરબાદ કરી રહ્યું છે. સમાજમાં દાખલો
બેસે અને ગુનેગારો આવા કૃત્યો કરતા અટકે તે માટે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ.
જેનાં આધારે આરોપી રાજેશકુમારને દોષિત ઠેરવ્યો હતો અને કોર્ટે આરોપીને ૧૦ વર્ષની
સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો તેને વધુ
૧ વર્ષની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Taramoyee Anger Management School A Classic Political Satire About the Production
GUJARAT

Taramoyee Anger Management School A Classic Political Satire About the Production

August 16, 2026
Next Post
અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2...

એબીસી એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો પરિણામ જોવા નહીં મળે | students without academic credit bank acco…

એબીસી એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો પરિણામ જોવા નહીં મળે | students without academic credit bank acco...

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential build…

સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી | Fire breaks out in a residential build…

8 months ago
ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

1 year ago
રજા ચિઠ્ઠીનો અમલ કરવા ચોક્કસ પોલીસી બનાવવા વડોદરા પાલિકાની સામાન્ય સભામાં આશિષ જોષીએ માંગ ઉઠાવી | As…

રજા ચિઠ્ઠીનો અમલ કરવા ચોક્કસ પોલીસી બનાવવા વડોદરા પાલિકાની સામાન્ય સભામાં આશિષ જોષીએ માંગ ઉઠાવી | As…

7 months ago
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News