gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીજીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને 100 વર્ષ પૂર્ણ, એપ્રિલ 1925માં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા | 10…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ગાંધીજીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને 100 વર્ષ પૂર્ણ, એપ્રિલ 1925માં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા | 10…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahatma Gandhi Saurashtra Tour: મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનું બિરૂદ મળ્યા બાદ તેઓ 1925માં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડના પ્રવાસે આવ્યા હતા, જેને એપ્રિલ 2025ના પ્રથમ સપ્તાહમાં 100 વર્ષ થયાં છે. તે સમયે નવાબી શાસન હતું અને જૂનાગઢ રાજ્યને બ્રિટિશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબી શાસન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરી ન હતી.

મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો એટલે તેઓ સૌરાષ્ટ્રના જ હતા. આઝાદીની લડત માટે તેઓ દેશના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરતા હતા. ઇતિહાસકારોના મતે 1915માં ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધવામાં આવ્યા હતા. મહાત્માનું બિરૂદ મળી ગયા બાદ તેઓ એપ્રિલ 1925ના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગાંધીજી સૌરાષ્ટ્ર કાઠિયાવાડના પ્રવાસે આવ્યા હતા.

1925ના એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં મહાત્મા ગાંધીજી બોટાદ, રાણપુર, સોનગઢ, પાલિતાણા, લાઠી, અમરેલી, ચલાળા, ઢસા, બગસરા થઈ કેશોદ સ્ટેશન પર ઉતર્યા હતા. કેશોદથી મોટર માર્ગે માંગરોળ પહોંચ્યા હતા ત્યાં મણિલાલ અંદરજીને ત્યાં ઉતર્યા હતા.

તે સમયે જૂનાગઢનું નવાબી રાજ્ય એ સૌરાષ્ટ્રનું પ્રથમ વર્ગનું રાજ્ય હતું. નવાબને બ્રિટીશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધ હતા છતાં નવાબ, દિવાન દ્વારા ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરવામાં આવી ન હતી.

માંગરોળમાં વિશાળ સભા યોજાઈ હતી જ્યાં તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું. 10 એપ્રિલના માંગરોળથી માણાવદર પહોંચ્યા હતા. ગાંધીજીએ ટ્રેનમાં યાત્રા કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો પરંતુ હાલના નેતાઓ તો લકઝરીયસ વાહનોમાંથી પગ નીચે મુકતા નથી એ બાબત પણ નોંધનીય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ
GUJARAT

September 24, 2026
વિખુટા પડેલા/ગુમ થયેલા ૬૧ જેટલાં બાળકોનું પુનઃમિલન કરાવતું બાળ સહાયતા કેન્દ્ર

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

Next Post
વડોદરાના વોર્ડ નંબર 4 અને 13 માં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા 38 કિ.મી લાઈન બદલાશે | 38 km water line …

વડોદરાના વોર્ડ નંબર 4 અને 13 માં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા 38 કિ.મી લાઈન બદલાશે | 38 km water line ...

અમદાવાદના શ્યામલમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, શોર્ટ સર્કિટની આશંકા | Ahmedabad shyamal Fire B…

અમદાવાદના શ્યામલમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, શોર્ટ સર્કિટની આશંકા | Ahmedabad shyamal Fire B...

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા…

9 months ago
એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…

5 months ago
વડોદરા પોલીસે વર્ષોથી ફરાર વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા | police nabbed three wanted accused from oth…

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News