gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું મોત, CPR આપ્યું છતા ન બચ્યો જીવ | chi…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા 6 વર્ષના બાળકનું મોત, CPR આપ્યું છતા ન બચ્યો જીવ | chi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી વિસ્તારમાં આજે(6 જાન્યુઆરી) એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ફાયર સ્ટેશન પાછળ આવેલી લેબર કોલોનીમાં રમતા-રમતા એક 6 વર્ષીય માસૂમ બાળક બોરવેલ જેવી ઊંડી ગટરમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યું હતું, પરંતુ કમનસીબે બાળકે દમ તોડ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

ઝારખંડના શ્રમિક પરિવારનો બાળક પ્રિયાંશ રાજકુમાર રામ રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રિયાંશ ગટરમાં પડતા જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બાળકને ગટરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ગંભીર હાલતમાં રહેલા બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. 108ના ડોક્ટર દ્વારા પ્રિઆંશને તાત્કાલિક CPR પણ આપવામાં આવ્યું હતું. ડોક્ટરોની ટીમે બાળકને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને ગૂંગળામણને કારણે ટૂંકી સારવાર દરમિયાન જ માસૂમનું કરુણ મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

જેતપુરમાં બાળકીનું કુંડીમાં પડી જતા મોત

જેતપુરના જેતલસરમાં સિગનોલ પોલીકેપના કારખાનામાં દુર્ઘટના બની છે. જ્યાં એક બાળકીનું પાણીની કુંડીમાં પડી જતા મોત નિપજ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા…

ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા...

અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

અમદાવાદમાં 'મસ્તાની ગેંગ'નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો...

ભૂંડે ‘ગાંડું’ થયું! છોટાઉદેપુરની બજારમાં જંગલી ભૂંડે વેપારીઓ અને રાહદારીઓને બચકા ભર્યા, નગરમાં નાસભ…

ભૂંડે 'ગાંડું' થયું! છોટાઉદેપુરની બજારમાં જંગલી ભૂંડે વેપારીઓ અને રાહદારીઓને બચકા ભર્યા, નગરમાં નાસભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

7 months ago
બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over …

બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over …

6 months ago
વડોદરાના બિલ્ડર સાથે બીટકોઈનમાં રોકાણ કરાવવાની લાલચ આપી 90 લાખ રૂપિયાની ઠગાઈ | Vadodara builder chea…

વડોદરાના બિલ્ડર સાથે બીટકોઈનમાં રોકાણ કરાવવાની લાલચ આપી 90 લાખ રૂપિયાની ઠગાઈ | Vadodara builder chea…

8 months ago
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g…

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News