gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે પૈસાની લેતીદેતીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો પ્રયાસ | Attemp…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે પૈસાની લેતીદેતીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો પ્રયાસ | Attemp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ
ગુનાખોરીમાં વધારો

મકાન વેચાણના નાણાંની તકરારમાં જમીન દલાલનું અપહરણ પણ કરાયું ઃ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા ઃ અથડામણમાં યુવકને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય
તેમ ગઈકાલે રાત્રે ગ-૨ સર્કલ પાસે મકાન વેચાણના નાણાંની લેતીદેતી મામલે જાહેરમાં
ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક અથડામણમાં એક
યુવકને પેટના ભાગે ગોળી વાગતા તેને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના સેક્ટર-૨૭માં રહેતા અને સર્વોદય રિયલ એસ્ટેટ નામે જમીન દલાલીનું કામ
કરતા અતુલભાઈ ફકીરચંદ દરજીએ બે વર્ષ પહેલાં સેક્ટર-૩ડીમાં આવેલું એક મકાન
જિતેન્દ્ર ઉર્ફે જિતુ ગણપતભાઈ રાઠોડ રહે. ઉનાવાને ૨૦ લાખ રૃપિયા રોકડામાં વેચ્યું
હતું. જોકે
, આ મકાન
વિવાદિત હોવાનું જણાવી જિતુએ પોતાના રૃપિયા પરત માંગ્યા હતા. જોકે જિતુ અને તેના
મિત્ર વાવોલ ખાતે રહેતા મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ ફોન પર અતુલભાઈ પાસે ૨૦
લાખના બદલે ૫૦ લાખ રૃપિયાની માંગણી કરી ધમકી આપી હતી. ત્યારે ગઈકાલે આ વિવાદના
સમાધાન માટે જિતુ રાઠોડ
, મહેન્દ્રસિંહ
અને મિતેશ આત્મારામ દેસાઈ રહે. વાવોલ અલગ-અલગ ત્રણ સ્કોપયો ગાડીઓ લઈને અતુલભાઈની
ઓફિસ પાસે પહોંચ્યા હતા. જેનાં પગલે અતુલભાઈએ મદદ માટે તેમના મિત્ર વાવોલ ખાતે
રહેતા પ્રદીપસિંહ જાડેજા અને રાહુલ ભરવાડને બોલાવ્યા હતા. જેવા પ્રદીપસિંહ
ગાડીમાંથી બહાર નીકળ્યા
, કે તરત જ
મિતેશ દેસાઈએ પોતાની પાસે રહેલી પિસ્તોલથી તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
હતું. જેમાંથી એક ગોળી પ્રદીપસિંહના પેટમાં વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ
ઢળી પડયા હતા. આ હુમલા બાદ આ શખ્સો અતુલભાઈને છરી બતાવી જબરદસ્તી સ્કોપયો ગાડીમાં
બેસાડી તેમનું અપહરણ કરી લીધું હતું અને ચાલુ ગાડીમાં તેમને ગડદાપાટુનો માર માર્યો
હતો. આ ગોળીબારથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ
થતા જ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફરાર
થઈ ગયેલા ત્રણ આરોપીઓને પકડવા માટે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે
લાગી હતી અને આખરે ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની સામે આર્મ્સ એક્ટ
, હત્યાના પ્રયાસ
અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…
GUJARAT

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

March 25, 2026
Next Post
શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca...

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se...

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | Multiple…

રાજકોટમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા, ધોરાજી-જેતપુરની શાળાઓમાં રજા જાહેર | Rajkot Earthquake: 11…

2 months ago
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

16 hours ago
VIDEO : ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું’ CM હિમંતા વિશ્વ શર્માની ચેતવણી

VIDEO : ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું’ CM હિમંતા વિશ્વ શર્માની ચેતવણી

11 months ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News