gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ૧૫ માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત | It is mandatory to registe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશનમાં પેટ ડોગ પોલીસી અમલીકરણ માટે બેઠક

ટૂંક સમયમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા શરૃ કરવામાં આવશે ઃ નોંધણી નહીં તો કાયદેસરની કાર્યવાહી પણ કરાશે

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પેટ ડોગ પોલીસી લાગુ
કરી દેવામાં આવ્યા બાદ હવે તેના અમલીકરણ માટે મથામણ શરૃ કરવામાં આવી છે અને ગઈકાલે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મુદ્દે બેઠક કરીને ૧૦૦ ટકા નોંધણી થાય તે માટે પગલા
ભરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો એટલું જ નહીં આગામી સમયમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની
સુવિધા પણ શરૃ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકાની જેમ ગાંધીનગર દ્વારા પણ પેટ ડોગ
પોલીસી લાગુ કરવામાં આવી છે અને પાલતુ શ્વાન રાખનાર માલિકોને રજીસ્ટ્રેશન કરાવી
જવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરની
અધ્યક્ષતામાં આ પોલીસીના અમલીકરણ માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના સરકારી
વેટરનરી ડિસ્પેન્સરી તેમજ ખાનગી પેટ ક્લિનિક્સના તજજ્ઞા ડોક્ટરો અને પ્રેક્ટિશનર્સ
ઉપસ્થિત રહ્યા હતા.  શહેરમાં જવાબદાર પેટ
ઓનરશિપને પ્રોત્સાહન આપવા અને તમામ પાલતુ શ્વાનની ૧૦૦ ટકા નોંધણી સુનિશ્ચિત કરવાનો
છે.બેઠક દરમિયાન કમિશ્નરે સૂચના આપી હતી કે તમામ સરકારી અને ખાનગી પેટ ક્લિનિક્સની
બહાર રજીસ્ટ્રેશન અંગેના લોકજાગૃતિના બેનરો સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાવવા.
તમામ ડોક્ટરોના સહકારથી શ્વાન માલિકોમાં જાગૃતિ લાવવા અને આગામી સમયમાં કોર્પોરેશન
દ્વારા ઝોન વાઇઝ હડકવા વિરોધી રસીકરણ તેમજ નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા અંગે
પણ ચર્ચા કરવામાં આવી હતી. દરેક પેટ પ્રેક્ટિશનર્સને તેમના સંપર્કમાં આવતા શ્વાન
માલિકોને આ પોલિસીની માર્ગદશકા વિશે વિગતવાર માહિતી આપવા સૂચન કર્યું હતું.
ગાંધીનગર શહેરમાં રહેતા તમામ પાલતુ શ્વાન માલિકોએ આગામી ૧૫ માર્ચ
, ૨૦૨૬ સુધીમાં
પોતાના શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે. નિયત સમયમર્યાદા બાદ
મહાનગરપાલિકા દ્વારા શ્વાન નોંધણી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે
માલિકોએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમની સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…
GUJARAT

કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

May 16, 2026
રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…
GUJARAT

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

May 16, 2026
ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …
GUJARAT

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

May 16, 2026
Next Post
ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure...

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju...

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

9 months ago
વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

5 months ago
વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે | vadodara sta…

વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે | vadodara sta…

4 months ago
ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News