gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર શહેરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે | Registration of pet dogs will now…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર શહેરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે | Registration of pet dogs will now…
1
VIEWS
Share on FacebookShare on Twitter

૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ જ શ્વાનને બહાર લઈ જઈ શકશે

૨૦૦ રૃપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવશે ઃ તૈયાર કરાયેલી દરખાસ્તને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મોકલાશે

ગાંધીનગર :  અમદાવાદ શહેરની જેમ હવે ગાંધીનગરમાં પણ પેટ ડોગનું
રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે પોલીસી પણ તૈયાર કરી
દેવામાં આવી છે. જેને મંજૂરી માટે આગામી દિવસમાં સ્થાયી સમિતિ સમક્ષ મોકલવામાં
આવશે. જે માટે રજીસ્ટ્રેશન ફી ૨૦૦ રૃપિયા નિયત કરવામાં આવી છે જ્યારે ૧૮ વર્ષથી
વધુ વયના વ્યક્તિઓ જ પેટ ડોગને બહાર લઈ જઈ શકશે જેવી શરતો પણ રાખવામાં આવી છે.

એક વર્ષ અગાઉ અમદાવાદના રામોલ- હાથીજણ વિસ્તારની સોસાયટીમાં
પાલતુ કૂતરાએ સોસાયટીમાં બાળકી પર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં બાળકીનું મોત
થવાની ઘટના પછી હવે અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત
બનાવવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સીએનસીડી વિભાગ
દ્વારા નવી પોલિસી પણ તૈયાર કરવામાં આવી છે. આગામી સમયમાં તેને સ્ટેન્ડિંગ કમિટીની
મંજૂરી મેળવીને આ પોલિસી અમલી બનાવવામાં આવશે. જે રજીસ્ટ્રેશન કરાવનાર માલિકો માટે
પણ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિ જ પેટ
ડોગને લઇને બહાર નીકળી શકશે. એટલે કે બાળકો ડોગને લઇને ગમે ત્યાં નીકળી શકશે નહીં.
ગાંધીનગરમાં પણ સોસાયટીઓમાં લોકો મોટા પ્રમાણમાં પેટ ડોગ રાખતા થયા છે ત્યારે પેટ
ડોગ દ્વારા સોસાયટીના અન્ય રહિશોને કરડવાના કે અન્ય પ્રકારે પજવણીના કિસ્સા ન બને
તે માટે રજિસ્ટ્રેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરને રેબિશ ફ્રી બનાવવાના
ભાગરૃપે આ કવાયત હાથ ધરાઇ છે. પોલિસીની સૂચિત જોગવાઇઓ મુજબ ગાંધીનગર શહેરમાં પેટ ડોગ
રાખનારે મહાનગરપાલિકામાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ૨૦૦ રૃપિયા
જેટલી રજિસ્ટ્રેશન ફી ભરવાની જોગવાઇ પણ સૂચવવામાં આવી છે. આ સાથે ડોગ અને તેના
માલિકનો ફોટોગ્રાફ
, આધાર
કાર્ડ
, વેરા બિલ
સહિત રહેણાંકના પુરાવા સાથે નિયત ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
શ્વાનના માલિકે શ્વાનને વખતો વખત એન્ટી રેબીશ વેક્સિન મૂકાવવાની રહેશે અને તેનું
સર્ટીફિકેટ પણ મહાનગરપાલિકાને રજૂ કરવાનું રહેશે.

ડોગની માલિકી બદલાય તો નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે

ગાંધીનગરમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવામાં
આવનાર છે ત્યારે એગ્રેસિવ એટલે કે વારંવાર ભસતો હોય અથવા તો કોઇને જોઇને કરડવા
દોડતો હોય તેવા પેટ ડોગને માસ્ક- મઝલ પહેરાવીને પછી જ બહાર લાવવો ફરજિયાત
બનાવવામાં આવશે. પેટ ડોગ થકી સ્ટ્રીટ ડોગમાં બ્રિડીંગ ન થાય તેની તકેદારી પણ તેના
માલિકે રાખવાની રહેશે. ડોગની માલિકી બદલાય તેવા કિસ્સામાં નવા માલિકે અલગથી
રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

જાહેર જગ્યા ઉપર ગંદકી કરશે તો માલિકને ૫૦૦ રૃપિયા દંડ
ચૂકવવો પડશે

કોર્પોરેશન દ્વારા પેટ ડોગ માટે તૈયાર કરાયેલા નિયમોમાં
જાહેર સ્થળો ઉપર પેટ ડોગ દ્વારા ગંદકી કરવામાં આવશે તો તેના માલિક પાસેથી ૫૦૦
રૃપિયા દંડ પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પેટ ડોગ દ્વારા અન્ય
કોઈ પ્રાણી કે વ્યક્તિને કરડવાના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ કરીને કાયદેસરની
કાર્યવાહી પણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

ચરેડી - પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i...

નારોલમાંથી કતલ કરવા લાવેલા પશુને બચાવ્યા | Fomon man ra uweato pwe repwe nieno seni Narol ra amanaua

નારોલમાંથી કતલ કરવા લાવેલા પશુને બચાવ્યા | Fomon man ra uweato pwe repwe nieno seni Narol ra amanaua

વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen…

વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

7 months ago
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

6 months ago
જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

4 months ago
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે…

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News