gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પીણાની ૧૦૦થી વધુ લારી બંધ કરાવાઈ | More than 100 lorries carrying…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પીણાની ૧૦૦થી વધુ લારી બંધ કરાવાઈ | More than 100 lorries carrying…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઊંઘમાં રહેલી કોર્પોરેશનની ફૂડ સેફટી શાખા જાગી ગઈ

નવા અને જૂના વિસ્તારોમાં ટીમોએ દરોડા પાડીને લારીઓમાંથી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો ઃ ઝુંબેશ ચાલુ રખાશે

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં ટાઈફોડના રોગચાળાને પગલે
હવે મહાનગરપાલિકાની ફુડ સેફટી શાખા ઊંઘમાંથી જાગી ગઈ છે અને તબેલાને તાળા મારવા માટે
દોડી છે. આજે અન્ય વિભાગોને સાથે રાખીને ગાંધીનગરમાં પાણીપુરી અને ઠંડા પીણાની
૧૦૦થી વધુ લારીઓ બંધ કરાવી દેવામાં આવી હતી અને આગામી દિવસમાં આ ઝુંબેશ ચાલુ
રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

ગાંધીનગર શહેરમાં તાજેતરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને
ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આજે કડક
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા
સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો
વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંકલન સાધીને એસ્ટેટ શાખા દ્વારા
આગામી સૂચના ન મળે ત્યાં સુધી
,
પાણીપુરી, બરફના
ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ સઘન ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા કુલ ૧૦૦થી વધુ લારીઓ અને
સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભી રહેતી ૭૫ જેટલી
પાણીપુરી અને રગડાની લારીઓ
,
૧૨ સોડા સેન્ટર, ૮ પ્રેમ
મેવાડ ફ્ટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા ૬ બરફના ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. આ
તમામ એકમોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.આ કામગીરી સમગ્ર ગાંધીનગર
વિસ્તારને આવરી લેતા હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે સેક્ટર ૨
, ૩, ૬, ૭, ૮, ૧૧, ૧૩, ઘ-૫ સર્કલ, સેક્ટર ૨૧, ૨૨, ૨૪, અક્ષરધામ વિસ્તાર, ડી-માર્ટ વિસ્તાર, સેક્ટર ૨૫ અને ૨૮
ગાર્ડન વિસ્તાર
, તેમજ
સેક્ટર ૨૬ અને ૨૭ નો સમાવેશ થાય છે. રોગચાળો કાબુમાં ન આવે ત્યાં સુધી આ પ્રકારની
ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty…

ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty...

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca...

કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group…

કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

7 days ago
‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…

‘વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર’, NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર | nda parlia…

11 months ago
સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

1 year ago
અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr…

અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News