gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા’, ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
‘ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા’, ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Foreign Minister of Egypt called on PM Modi: ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ગાઝા શાંતિ સમજૂતીમાં ઇજિપ્ત દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા બદલ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સીસીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સમજૂતીથી આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સ્થાપિત થશે.

ઇજિપ્તના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી અબ્દેલાતીહે તેમની વર્તમાન મુલાકાત દરમિયાન યોજાઈ રહેલા પ્રથમ ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક સંવાદ વિશે વડાપ્રધાન મોદીને માહિતી આપી હતી. તેમજ પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘ગાઝા શાંતિ સમજૂતીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ સીસી પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી. ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારી આપણા લોકો, આપણા સહિયારા ક્ષેત્ર અને સમગ્ર માનવતાના લાભ માટે સતત મજબૂત થતી જઈ રહી છે.’

આ પણ વાંચો: પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકી, 7 સૈનિકોના મોત

ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બની

બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરતાં, પીએમ મોદીએ દ્વિપક્ષીય સહકારના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સહકારના મુખ્ય ક્ષેત્રોમાં વેપાર, ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેની મજબૂત અને વિકસતી વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે.

'ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા', ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola...

અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા…

અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા...

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…

7 months ago
ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી

5 months ago
એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

2 months ago
ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…

ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News