gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના એક ફાર્માસિસ્ટને જમીન રોકાણના બદલામાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ.1.75 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ શહેર પોલીસે ગાંધીનગર સ્થિત ભાવિક સુરેશભાઈ રાવલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોલાના રહેવાસી અને બોડકદેવમાં અંજની મેડિકલ સ્ટોર ચલાવતા 49 વર્ષીય દીપક દશરથભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાવલ, પીડિતના કોલેજ સમયનો પરિચિત હતો. જૂન 2023માં મિત્રતાના નામે ફરી સંપર્ક સાધીને રાવલે પટેલને ગાંધીનગર અને પાટણમાં જમીન સોદામાં સંયુક્ત રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

વિશ્વાસ કેળવ્યા બાદ જુલાઈ 2023માં ભાવિક રાવલે દક્ષિણ બોપલમાં આવેલી દીપક પટેલની દુકાન રૂ.1.19 કરોડમાં વેચીને તેમને ભાગીદાર બનવા સમજાવ્યા હતા. દીપકભાઇ સંમત થયા અને દુકાન ભાવિકના નામે ટ્રાન્સફર કરી હતી. જોકે, ભાવિકે વચન મુજબની રકમ ચૂકવી નહોતી અને દાવો કર્યો કે તે રકમ જમીનના સોદામાં રોકી દીધી છે. દસ્તાવેજીકરણ માટે આપેલો રૂ.34 લાખનો ચેક પણ બાઉન્સ થયો હતો.

ત્યારબાદ નવેમ્બર 2023માં ભાવિકે ગાંધીનગર નજીક (સુઘડ ગામ)માં વધુ એક જમીન પ્રોજેક્ટમાં રોકાણ કરવા તેમને સમજાવ્યા. દીપકભાઇએ પરિવાર અને અંગત બચતમાંથી રૂ.75.50 લાખની વ્યવસ્થા કરી. ભાવિને એક વર્ષમાં 1 ટકા વ્યાજ સાથે રોકાણ પાછું આપવાનું વચન આપ્યું હતું.

ત્યારબાદ, ઓક્ટોબર 2024માં ભાવિકે ગાંધીનગરના નોટરી સમક્ષ રૂ.1.05 કરોડ માર્ચ 2025 સુધીમાં ચૂકવવાનું વચન આપતો નોટરાઇઝ્ડ કરાર પર સહી કરી, પરંતુ તે પણ નિષ્ફળ ગયો. મહિનાઓ વીતી ગયા છતાં વળતર ન મળતા દીપકભાઇએ ભાવિન પર દબાણ કરતાં જાન્યુઆરી 2024માં માત્ર રૂ.13 લાખ પાછા આપ્યા હતા. 

ઓક્ટોબર 2024માં ભાવિને માર્ચ 2025 સુધીમાં રૂ.1.05 કરોડ ચૂકવવાનું વચન આપતો નોટરાઇઝ્ડ કરાર કર્યો, પરંતુ તે પણ નિષ્ફળ ગયો. ત્યારબાદ રૂ.88 લાખ અને રૂ.87.50 લાખના બે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા.

ફાર્માસિસ્ટ દીપક કુલ રૂ.1.94 કરોડનું રોકાણ કર્યું હતું, જેમાંથી માત્ર રૂ.19 લાખ જ પરત મળ્યા. બાકીના રૂ.1.75 કરોડ અને વચન પ્રમાણે નફો ક્યારેય ચૂકવવામાં આવ્યો નથી. પોલીસે ભાવિન વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસભંગ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al…

BIG BREAKING: ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો | Portfolio al...

NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા | Bihar…

NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા | Bihar...

અમદાવાદ : કોર્ટે 37 ગુનામાં, 8 વાર પાસામાં ધકેલાયેલા આરોપીના આર્મ્સ એક્ટના ગુનામાં જામીન મંજૂર કર્યા…

અમદાવાદ : કોર્ટે 37 ગુનામાં, 8 વાર પાસામાં ધકેલાયેલા આરોપીના આર્મ્સ એક્ટના ગુનામાં જામીન મંજૂર કર્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

5 months ago
સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…

સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…

1 year ago
કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત | Tragic Boiler Blast in Kutch Pr…

કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત | Tragic Boiler Blast in Kutch Pr…

12 months ago
દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી | Court rejects anticipatory bail pl…

દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી | Court rejects anticipatory bail pl…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News