gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after car hits motorcycle

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after car hits motorcycle
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ-મહુધા રોડ પણ વીણા પાટિયા પાસે 

– નડિયાદ ગ્રામ્ય પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : નડિયાદ-મહુધા રોડ પર વીણા પાટિયા નજીકથી પસાર થતાં મોટરસાયકલને ગાડીએ ટક્કર મારતા ગંભીર રીતે ઇજા પામેલા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના પીપળાતા ગામના કંસારી વિસ્તારમાં રહેતા તુષારભાઈ દીપસિંહ પરમાર ટાઇલ્સની મજુરી કરી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે સવારના આશરે આઠેક વાગ્યાના સુમારે તેમના કુટુંબી કાકા જાલમસિંહ ગેમાભાઈ પરમારનો દીકરો રવિન્દ્ર ઘરેથી મોટર સાયકલ લઈને તેની સાસરી નંદગામ (ઉંદરા) કામ અર્થે જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન સવારના આશરે સાડા અગિયાર વાગ્યે વીણા પાટિયા નજીકથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે નડિયાદ તરફ જઈ રહેલી ગાડીએ મોટર સાયકલને ટક્કર મારતા રવિન્દ્રના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેથી આજુબાજુના લોકો ખાનગી વાહનમાં રવિન્દ્ર જાલમભાઈ પરમારને સારવાર માટે તુરંત જ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે રવિન્દ્ર પરમાર (ઉં.વ.૨૧ )ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે તુષાર દીપસિંહ પરમારે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra…

ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra...

ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i…

ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો | Parking facility i...

તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696 | Sensex in search of bottom plunges 1837 points t…

તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696 | Sensex in search of bottom plunges 1837 points t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

1 year ago
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

6 months ago
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

10 months ago
નારી રત્ન સન્માન સમારોહ 2026

નારી રત્ન સન્માન સમારોહ 2026

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News