gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્લોબલ ઓળખ સમું ગિફ્ટસિટી રોગચાળાનું એપી સેન્ટર

આરોગ્ય તંત્ર દ્વારા લેબર કોલોનીમાં ચેકિંગ કરતા મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યુંઃજિલ્લા વિકાસ અધિકારીએ લેટર લખી સુચના આપી

ગાંધીનગર :  ગિફ્ટસિટી ખાતે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને લેબર
કોલોનીમાં ડેંગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વિસ્તારમાં સરકારી ચોપડે
અત્યાર સુધીમાં કુલ ૨૬ ડેંગ્યુના કેસ નોંધાયા છે
, જે એક ગંભીર બાબત છે. જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા આ
વિસ્તારની મુલાકાત લેવામાં આવતા અનેક જગ્યાએ મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળી આવ્યા હતા.
ખાસ કરીને
, લેબર
કોલોનીની આસપાસ પડેલા ભંગારના સામાનમાં વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરના પોરાનું
મોટા પાયે સંવર્ધન થતું જોવા મળ્યું છે.

ડેંગ્યુના વધતા કેસોથી ડેંગ્યુ હેમરેજિક ફીવરનું જોખમ વધી
જાય છે
, જે
જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
, તાત્કાલિક ધોરણે
પગલાં લેવા અત્યંત જરૃરી છે. મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને
લેબર કોલોનીમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરવો અથવા કાયમી પાણી ભરાઈ રહેતું હોય
તેવી જગ્યાએ ઓઇલનો છંટકાવ કરવો જરૃરી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં ડેંગ્યુના નિયંત્રણ માટે
સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.રોગચાળા નિયંત્રણની માર્ગદશકા અનુસાર
, મચ્છરજન્ય રોગો
અટકાવવા માટે કેટલીક તાત્કાલિક અને આવશ્યક કામગીરી કરવાની ભલામણ કરવામાં આવી છે.
જેમાં નિયમિતપણે દવાનો છંટકાવ
,
મજૂરોનું સ્ક્રીનિંગ,
અને ફોગિંગ કામગીરીનો સમાવેશ થાય છે. ફોગિંગ માટે સાયપરમેથ્રીનની જગ્યાએ
પાયરેથ્રામ દવાનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. શંકાસ્પદ દર્દીઓને
તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ માટે મોકલવા પણ જણાવાયું છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગિફ્ટસિટી ઓથોરિટીને લેટર લખીને તકેદારીના જરૃરી પગલા
લેવા માટે સુચન કરવામાં આવ્યું છે. જો કે
,
આ એક પ્રકારની નોટિસ બાદ પણ કોઇ ઠોસ પગલા નહીં લેવામાં આવે તો તંત્ર દ્વારા
દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવો હાલ અધિકારીઓનો મુડ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સિવિલના લેબર વોર્ડમાં છતનો પોપડો પડયો : ફોલ સીલીંગની સીટ્સ તૂટી પડી | The roof of the Civil Hospital…

સિવિલના લેબર વોર્ડમાં છતનો પોપડો પડયો : ફોલ સીલીંગની સીટ્સ તૂટી પડી | The roof of the Civil Hospital...

માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે | Restoration work on Mandvi Gate pil…

માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે | Restoration work on Mandvi Gate pil...

ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ | mangalsutra of two women snatching during tra…

ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ | mangalsutra of two women snatching during tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

5 months ago
મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita…

મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત | MP Hospita…

1 year ago
સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

1 year ago
ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi…

ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News