gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજમાન માં અંબેની આરાધના થશે | Goddess Ambe will be worshipped at an a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલે ચૈત્રી નવરાત્રિનો આસ્થાભેર પ્રારંભ : 9 દિવસ અનુષ્ઠાન, વિશેષ પૂજા- અર્ચના, મહાઆરતી, અષ્ટમીએ માતાજીનો હવન

જૂનાગઢ, : ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજતા માં અંબેની ભક્તિનું અનેરૂં મહાત્મ્ય છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અંબાજી મંદિરે નવલા નોરતા નિમિત્તે નવે નવ દિવસ અનુષ્ઠાન સાથે માતાજીની આરાધના કરવામાં આવશે.

ગિરનાર પર્વત પર પુરાણ પ્રસિદ્ધ અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીની ભક્તિનું વિશેષ મહાત્મ્ય છે. નાગર, લોહાણા, કડીયા સુતાર, દશા પોરવાડ, વિસા સોરઠીયા, વાંઝા, તંબોળી, સોની, માળી, દશા શ્રીમાળી, સલાટ વિગેરે જ્ઞાાતિના કુળદેવી છે. પર્વતની 3300 ફૂટની ઊંચાઈએ પૌરાણિક કાળનું મૂળ મંદિર ગુપ્તકાળમાં બાંધવામાં આવ્યું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ મંદિરમાં ત્રિશૂળની સિંદૂરવાળી છાપ લઈ માતાજીના આશીર્વાદ મેળવે છે. શાસ્ત્રોના કથનાનુસાર વિષ્ણુ ભગવાને જ્યારે વામન અવતાર ધારણ કર્યો હતો ત્યારે ગિરનાર પર્વતે અંબાજીની સ્તુતિ કરી હતી. અંબાજીનું સ્થાન નવદુર્ગામાં પણ ગણાય છે. મંદિર માતાજીની ઉદયન પીઠ તરીકે પ્રખ્યાત છે.  ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન અંબાજી મંદિરે સવાર અને સાંજ આરતી અને માતાજીના ગરબા ગાઈ ગુણગાન ગવાશે. પૂજારીઓ દ્વારા નવે નવ દિવસ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા | Accused sentenced to six months in priso…

કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા | Accused sentenced to six months in priso...

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ બે ટકા વધીને 55 ટકા કરાયું | DA of central employees pensioners …

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ બે ટકા વધીને 55 ટકા કરાયું | DA of central employees pensioners ...

ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income…

ટેકસ ખાતાની ૨૧૯૪.૯૦ કરોડ આવક , એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસની ૨૦ કરોડથી વધુ આવક | Income...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સ્કૂલોમાં થશે બાળકોનું આધાર અપડેટ, UIDAI તૈયાર કર્યો માસ્ટર પ્લાન

હવે સ્કૂલોમાં થશે બાળકોનું આધાર અપડેટ, UIDAI તૈયાર કર્યો માસ્ટર પ્લાન

7 months ago
યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

6 months ago
સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ | S Jaish…

સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ | S Jaish…

4 months ago
સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા, કોર્ટમાં જુઓ શું દલીલ કરી? | g…

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા, કોર્ટમાં જુઓ શું દલીલ કરી? | g…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News