gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરસદના દહેવાણ ગામના 

– સગીરાની તબિયત સારી ના રહેતા પરીક્ષણ કરાવતા બળાત્કાર ગુજાર્યાની ખબર પડી

આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામના યુવકે ૧૧ વર્ષીય સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી ઉપર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. જે અંગે સગીરાના પરિવારજનોએ વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં રહેતા અજય મહેન્દ્રસિંહ પરમારે થોડા સમય પૂર્વે બોરસદ તાલુકાના જ ગ્રામ્ય વિસ્તારની એક ૧૧ વર્ષીય સગીરાને પોતાની જાળમાં ફસાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. 

સગીરાની તબિયત સારી ના રહેતા પરિવારજનોએ તબીબી પરીક્ષણ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા પરિવારજનો ચોકી ઉઠયા હતા. સગીરાની પૂછપરછ કરતા અજય પરમારે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોએ સગીરાને સાથે લઈ અજય મહેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ વીરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India's exports to seven maj...

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit…

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત | 1 killed after unidentified vehicle hit...

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

9 months ago
બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

11 months ago
ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…

4 months ago
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News