gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાબડતોબ કચ્છમાં આવેલા આશ્રમમાંથી મૂર્તિ મંગાવાઈ : આગામી સમયમાં વિધિવત્ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાઃ અફસરોએ મૂર્તિ ખંડિત કરનારાઓને તાકીદે પકડવા સાધુ-સંતોને ખાતરી આપવી પડી 

જૂનાગઢ, : ગિરનારના ગોરખનાથ શિખર પર ગઈકાલે મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કચ્છમાં આવેલા આશ્રમમાંથી તાબડતોબ મૂર્તિ મંગાવવામાં આવી હતી. આજે સાધુ-સંતો ઉપરાંત કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મંદિરમાં ગોરખનાથજીની નૂતન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

ગિરનારના ગોરખનાથ શિખર પર ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સોએ ગોરખનાથ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરી હતી. આ જઘન્ય કૃત્ય બાદ સાધુ-સંતો તથા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિર મૂર્તિ વગર ન રહે અને ત્યાં દૈનિક પૂજાવિધી થઈ શકે તે માટે કચ્છમાં આવેલા ગોરખનાથ આશ્રમ ખાતેથી તાત્કાલિક ગોરખનાથજીની મૂર્તિ તાબડતોબ મંગાવવામાં આવી હતી. આજે ગોરખનાથ મંદિરના મહંત, કલેક્ટર, એસપી સુબોધ ઓડેદરા તેમજ અન્ય ભાવિકોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની નૂતન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અધિકારીઓએ સરકાર વતી સાધુ-સંતોને આરોપીઓને તાકીદે પકડી લેવા ખાતરી આપી હતી. મૂર્તિની વિધીવત સ્થાપના કરવા માટે દિવસો સુધી યજ્ઞા તેમજ અન્ય વિધી કરવી પડે છે. હાલ કામચલાઉ ધોરણે આ મૂર્તિની મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી છે. આગામી સમયમાં વિધીવત રીતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…
GUJARAT

February 5, 2026
સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

Next Post
કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar…

કિન્નર સાથે ડાન્સપાર્ટીમાં શારિરીક અડપલાં કરી બિભત્સ ચેનચાળા કર્યા | Iwe ekewe polis lon Sardarnagar...

લાંભા બળિયાદેવ મંદિરમાં બે મહિલાની રૃા. ૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી | Police non Narol ra register ca…

લાંભા બળિયાદેવ મંદિરમાં બે મહિલાની રૃા. ૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી | Police non Narol ra register ca...

ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત | Pokiten an letipechou ren riaffo…

ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત | Pokiten an letipechou ren riaffo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi’s Speech Postpon…

22 hours ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

10 months ago
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

4 months ago
ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ | pakistan backed cybe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News