gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાંભા બળિયાદેવ મંદિરમાં બે મહિલાની રૃા. ૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી | Police non Narol ra register ca…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
લાંભા બળિયાદેવ મંદિરમાં બે મહિલાની રૃા. ૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી | Police non Narol ra register ca…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવારલાંભા બળિયાદેવ મંદિરમાં બે મહિલાની રૃા. ૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી 1 - image

લાંભા ખાતે આવેલા બળિયાદેવ મંદિરમાં લૂંટારુ મહિલા ગેંગનો આતંક વધી રહ્યો છે. જેમાં સાત દિવસમાં આણંદ ખાતે રહેતી બે મહિલાના સોનાની રૃા.૧.૭૦ લાખની ચેઇન લૂંટી લીધી હતી. મોંઢે દુપટ્ટો બાંધેલી ત્રણ મહિલા ભીડનો લાભ ઉઠાવીને દાગીના લૂંટી રહી છે. આ બનાવ અંગે નારોલ પોલીસે બે બનાવમાં કુલ છ મહિલા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આણંદમાં રહેતી બે મહિલા પરિવાર સાથે  મંદિરમાં દર્શન કરવા આવી હતી મોંઢે દુપટ્ટો બાંધેલી મહિલા ગેંગ બન્ને મહિલાની સોનાની ચેઇન તોડી ફરાર

આણંદ પાસે રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૫ના રોજ પરિવાર સાથે લાંભા બળિયાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને મંદિરમાં મહિલાઓની લાઇનમાં ઉભા હતા ત્યારે ત્રણ અજાણી મહિલાઓ મોંઢે તથા માથે દુપટ્ટો રાખીને ભીડમાં ધક્કા મૂકી કરતા હતા. ફરિયાદી મહિલા દાન પેટીમાં પૈસા મૂકવા માટે ગયા ત્યારે અજાણી મહિલા તેમના ગળામાં પહેરેલી રૃા. ૧ લાખની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

બીજા બનાવમાં આણંદ પાસે રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા. ૨૮-૦૯-૨૫ ના રોજ સવારે રોજ પરિવાર સાથે લાંભા બળિયાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા એક હાથે વૃદ્ધ સાસુનો હાથ પકડેલો હતો અને બીજા હાથમાં દીકરાનો હાથ પકડેલો હતો અને મંદિરમાં મહિલાઓની લાઇનમાં ઉભા હતા ત્યારે ત્રણ અજાણી મહિલાઓ મોંઢે તથા માથે દુપટ્ટો રાખીને ભીડમાં ધક્કા મૂકી કરતા હતા. ફરિયાદી ત્યારે અજાણી મહિલાઓને દૂર ઉભા રહેવાનું કહ્યું હતું છતાં ભીડમાં  તેમના ગળામાં પહેરેલી રૃા. ૭૦ હજારની સોનાની ચેઇન તોડીને નાસી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત | Pokiten an letipechou ren riaffo…

ઇસનપુરમાં સાસરીના ત્રાસથી કંટાળી મહિલાનો વિડિયો રેકોર્ડ કરી આપઘાત | Pokiten an letipechou ren riaffo...

રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing…

રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing...

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

4 months ago
AIના યુગમાં અંધશ્રદ્ધા? મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ |…

AIના યુગમાં અંધશ્રદ્ધા? મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ |…

1 year ago
‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

9 months ago
નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર | A heretic farm owner in Nadiad raped a young woman

નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર | A heretic farm owner in Nadiad raped a young woman

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News