gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ગીતામંદિર ખાતે આવેલા આરોગ્ય ભવનમાં મરણના દાખલા મેળવવા માટે કોર્ટના ૧૭ હુકમો રજૂ કરાયા હતા  જેમાં  નોંધણી અધિકારીને શંકા જતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ખરાઇ કરતાં ૯ જેટલા કોર્ટના હુકમો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પાંચ સગા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ૧૭ કોર્ટના હુમકની ખરાઇ કરતા ૯ ખોટા હુકમનો પર્દાફાશ થયા મૃતકના સગા સામે હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કયા કારણસર આ કૃત્ય આચર્યું તેની તપાસ શરુ

વેજલપુરમાં રહેતા અને જન્મ મરણ વિભાગમાં એન.પી.એમ. એચ.ડબ્લ્યું તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાસણા ખાતે રહેતા અરજણભાઇ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે ગીતામંદિર ખાતે આવેલા આરોગ્ય ભવન ખાતે મરણના દાખલા મેળવવા માટે કોર્ટના કુલ ૧૭ હુકમો રજૂ કરાયા  હતા. 

જેમાં જન્મ મરણના દાખલા મેળવવા માટેન કેટલાક કોર્ટના હુકમો નકલી હોવાની શંકા જઇ હતી. જેને લઇને કોર્ટમાં તપાસ કરાવાતાં કોર્ટના  ૯ જેટલા કોર્ટના હુકમો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પાંચ સગા સામે ગુનો નોંધીને કયા કારણો સર અને કેવી રીતે આ હુકમો ખોટા બનાવ્યા હતા  રેકેટમાં કોણ કોણ સામેલ છે તે સહીતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

Next Post
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic...

ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…

ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

12 months ago
નડિયાદની કમળા ચોકડી, સિહુંજ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં 4 ને ઈજાગ્રસ્ત | 4 injured in bike accident n…

2 months ago
ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત | Preliminary inspect…

9 months ago
Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ | Silver Price Cross…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News