gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની કમળા ચોકડી, સિહુંજ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં 4 ને ઈજાગ્રસ્ત | 4 injured in bike accident n…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
નડિયાદની કમળા ચોકડી, સિહુંજ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં 4 ને ઈજાગ્રસ્ત | 4 injured in bike accident n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા : જે-તે વિસ્તારનીપોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ : નડિયાદની કમળા ચોકડી અને સિહુંજ ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક સહિત ચાર લોકોને ઈજા થઇ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ સયાન પાર્કમાં રહેતા મોહમ્મદ હકીમ અજમલ સિદ્દીકી તેમના સાળા મોહમ્મદ સલીમ તૈલીની મોટરસાયકલ પર બેસી કમળા ચોકડીથી ઘર તરફ જતા હતા. આ દરમિયાન મીલ રોડ ઉપર બમ્પ ન દેખાતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગયું હતું. જેથી બાઇક ચાલક મોહમ્મદ સલીમ તેમજ પાછળ બેઠેલ મોહમ્મદ હકીમ સીદ્દીકીને ઇજા થઈ હતી. જેથી બંનેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મો.હકીમ અજમલ સિદ્દીકીની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવમાં નડિયાદ તાલુકાના રહેતા સલુન તળપદમાં રહેતા કેતનભાઇ મણીભાઈ ઠાકોર અને રાજેશભાઈ બચુભાઈ ચૌહાણ મોટરસાયકલ પર અકલાચા જઈ રહ્યા હતા. ત્યારે સિંહુજ ચોકડી રોડ ક્રોસ કરતા હતા ત્યારે મહુધા તરફ જતા ફોરવીલ ગાડીએ ટક્કર મારતા બાઈક સવાર કેતનભાઇ ઠાકોર તેમજ રાજેશભાઈ ચૌહાણને ઇજા થઈ હતી. જેથી બંનેને તુરંત જ ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિમલભાઈ હર્ષદભાઈ ઠાકોરની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી | Young man and old man from Mahuva cheated of…

મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી | Young man and old man from Mahuva cheated of...

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan...

રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…

રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ | The captain pilot turned off t…

1 year ago
અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ …

બાલાસિનોરમાં તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રોડ પર દબાણો | Pressure on the road from Lake Gate to Court …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News