gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા 1 - image

પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં બહાર ગામના પેસેન્જરોને બેસાડીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. રાજસ્થાનના છ યુવકો સીટીએમ એક્સપ્રેસ હાઈવેથી ગીતામંદિર જવા વ્યક્તિ દીઠ રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા. રીક્ષા ચાલકે ગીતામંદિંર નજીક ખાનગી ટ્રાવેલ્સની બહાર રીક્ષા ઉભી રાખીને વધુ ભાડાની માંગણી કરીને યુવકોને ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં ચાર શખ્સોએ ભેગા મળીને અમે અહિયાંના ડોન છીએ કહીને યુવકોના મોબાઇલ પડાવીને તેમાંથી રૃા. ૪૩૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનના યુવકોને શટલ રિક્ષા ચાલકે વ્યકિત દીઠ  રૃા. ૨૦  ભાડું નક્કી કર્યું હતું  કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી ચાર શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ  હાથ ધરી

રાજસ્થાનના વતની અને સુરતની મિલમાં મજુરીકામ કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકો સામે ફરિયાજ નોંધાવી છે કે તા. ૮ના રોજ તે તેના મિત્રો સાથે સુરતથી મોરબી જવા નીકળ્યા હતા અને બીજા દિવસે સવારે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે  આવ્યા હતા. ત્યાંથી ગીતામંદિર જવા  શટલ રિક્ષામાં બેઠા હતા. 

 રીક્ષા ચાલકે વ્યકિત દીઠ રૃા.૨૦ ભાડું નક્કી કર્યું હતું ત્યારબાદ ગીતામંદિર પાસે આવેલી ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ પાસે રીક્ષા લાવીને ઉભી રાખી અને તમામની પાસે નક્કી થયેલા ભાડાની રકમ કરતા વધુ ભાડું માંગવા લાગ્યા હતા. જેથી યુવકોએ વધુ ભાડું આપવાથી ઇન્કાર કરતા રીક્ષા ચાલકે ટ્રાવેલ્સની ઓફિસમાં લઇ ગયા અને માર મારી મોબાઇલ પડાવી લીધા હતા બાદ રિક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ ભેગા મળીને બે યુવકોના મોબાઈલમાંથી કુલ રૃા.૪૩,૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.  તેમજ અમે અહીયાના ડોન છીએ તમાર હાથ પગ તોડીને નાંખી દઈશું તેવી ધમકી અપી હતી આ ઘટના અંગે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છેે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…
GUJARAT

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

February 17, 2026
ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ | Ahmedabad News…
GUJARAT

ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ | Ahmedabad News…

February 17, 2026
ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…
GUJARAT

ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…

February 17, 2026
Next Post
ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o…

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o...

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b...

રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ | Rs 100 crore cyber fraud: Four arrested f…

રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ | Rs 100 crore cyber fraud: Four arrested f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

4 months ago
જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

5 months ago
‘ઓપરેશન સિંદૂર’ હજુ યથાવત્, ટૂંક સમયમાં વિસ્તૃત માહિતી આપીશું: ભારતીય વાયુસેનાનું સત્તાવાર નિવેદન | …

‘ઓપરેશન સિંદૂર’ હજુ યથાવત્, ટૂંક સમયમાં વિસ્તૃત માહિતી આપીશું: ભારતીય વાયુસેનાનું સત્તાવાર નિવેદન | …

9 months ago
મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News