gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather: ગુજરાતમાંથી ઠંડી હવે ગાયબ જ થઈ જતાં બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હવે ગુજરાતમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સુધી રહેશે. જ્યારે લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી સુધી નોંધાવવાની શક્યતા સેવાઇ રહી છે. 

હાલ દિવસ રાતના તાપમાનમાં 17 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પૂર્વના ગરમ પવનો ગુજરાતમાં ફુંકાવવાના ચાલુ થઈ ગયા છે જેથી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ થશે. હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભલે ગરમીનો અનુભવ થઈ રહ્યો પણ સત્તાવાર રીતે હજુય શિયાળાની વિદાઇ થઈ નથી. આગામી 20 ફેબ્રુઆરી પછી ઠંડીમાં નહીંવત ઘટાડો નોંધાશે. હાલ દિવસ અને રાતના તાપમાનમાં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે. 

ડબલ સીઝનનો માહોલ

અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં સતત સર્જાતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ત્યાં વરસાદ અને હિમવર્ષા થાય છે, જેના પરિણામે ફૂંકાતા ઠંડા પવનોની અસર છેક ગુજરાત સુધી જોવા મળે છે.

ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત 2 - image

‘વાદળછાયું વાતાવરણ રહેશે’

તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદી ઝાપટાં કે વાદળછાયું વાતાવરણ રહી છે. આગામી બે ત્રણ દિવસ હવામાનમાં પલટો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બની શકે છે, જે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા તો ભેજ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. જેની અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની પડી શકે છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ | Ja…
GUJARAT

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ | Ja…

May 19, 2026
અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બની: દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી | Ahmedabad Y…
GUJARAT

અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બની: દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી | Ahmedabad Y…

May 19, 2026
વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…
GUJARAT

વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…

May 19, 2026
Next Post
ગંગા સૂકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે; 40 વર્ષમાં ભારતની નદીઓના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર | Ganga Dr…

ગંગા સૂકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે; 40 વર્ષમાં ભારતની નદીઓના જળસ્તરમાં ચિંતાજનક ફેરફાર | Ganga Dr...

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM…

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો, બાંગ્લાદેશના નવા PM તારિક રહેમાનને દિલ્હી આવવા PM મોદીનું આમંત્રણ | PM...

ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ | Ahmedabad News…

ગુજરાતમાં સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના! AMCની ટીમે રેડ પાડી, મકાનો થશે સીલ | Ahmedabad News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત, ઉત્કૃષ્ટ સેવા બદલ કરાયું સન્માન | Chandrak Medals aw…

ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત, ઉત્કૃષ્ટ સેવા બદલ કરાયું સન્માન | Chandrak Medals aw…

10 months ago
BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ…

BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ…

1 year ago
નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

4 months ago
‘હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..’ સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ | Supreme Court…

‘હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..’ સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ | Supreme Court…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News