gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીરગઢડામાં અઢી ઈંચ, તાલાલા, ઉનામાં અર્ધો ઈંચ સાથે વીજળી પડતા 3ને ઈજા | 3 injured in lightning strike…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
ગીરગઢડામાં અઢી ઈંચ, તાલાલા, ઉનામાં અર્ધો ઈંચ સાથે વીજળી પડતા 3ને ઈજા | 3 injured in lightning strike…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તા. 22 અને 26 માર્ચે વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  : રાજ્યમાં અન્યત્ર માવઠાંનો વિરામ : સવારે ગુલાબી ઠંડી : આજથી સુકા હવામાન સાથે તાપમાન 5 સે.સુધી વધશે

રાજકોટ, : ગુજરાતમાં ગઈકાલે 25 જિલ્લાઓ અને 125 જેટલા તાલુકાઓમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ બાદ આજે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં બપોર બાદ સાંજે 2થી 6 દરમિયાન ધોધમાર 66  મિ.મિ. (અઢી ઈંચ) તથા ઉના અને તાલાલા તાલુકામાં અર્ધો ઈંચ વરસાદ ખાબકયો હતો.જ્યારે રાજ્યમાં અન્યત્ર તડકો નીકળ્યો હતો અને માવઠાંનો વિરામ રહ્યો હતો.

સોરઠમાં સામતેર, કાણકબરડા, ગરાળ, સુલતાન પુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આશરે 1 ઈંચ વરસાદના વાવડ છે જ્યારે ગીરગઢડામ તા.ના સનવાવ ગામે વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ નીજ્યાનું અને વેળાકોટમાં વીજળી પડતા ત્રણ બહેનોને ગંભીર ઈજા પહોંચી હતી. 

ગઈકાલના વ્યાપક માવઠાંથી આજે સવારે રાજ્યમાં ઓખા,દ્વારકા,સુરતમાં 20 અને બાકીના તમામ સ્થળે તાપમાન 20  સે.ની નીચે 17-18 સે.એ પહોંચી જતા કુદરતી એ.સી.જેવી ગુલાબી ઠંડક અનુભવાઈ હતી, બપોરનું તાપમાન પણ રાજકોટ (૩૩.૯) સિવાયના સ્થળોએ ૩૩ સે.નીચે રહ્યું હતું. 

આવતીકાલથી 4 દિવસમાં રાજ્યમાં બપોરના મહત્તમ તાપમાનમાં 5 સે. સુધીનો અને સવારના તાપમાનમાં પણ 2થી 3 સે.નો વધારો થવાની આગાહી મોસમ વિભાગે કરી છે. આ ઉપરાંત હજુ દેશમાં તા. 22ના નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્યારબાદ તા. 26ના વધુ એક સીસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જે સ્થિતિમાં આગામી માર્ચ એન્ડ સુધી એકંદરે ગુજરાતમાં હીટવેવની શક્યતા નહીવત્ છે પરંતુ, સવાર-બપોરનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …
GUJARAT

March 21, 2026
લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

Next Post
ખોરાસાની સીમમાં નદીએ વાસણ સાફ કરતા મહિલાને મગરે ફાડી ખાધા | Crocodile tears apart woman while cleani…

ખોરાસાની સીમમાં નદીએ વાસણ સાફ કરતા મહિલાને મગરે ફાડી ખાધા | Crocodile tears apart woman while cleani...

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i...

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

6 months ago
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા થવા પાછળ સ્કૂલની બેદરકારી આવી સામે, પ્રિન્સિપાલ વિરૂદ્ધ ગુનો દાખ…

7 months ago
થાનના નળખંભામાંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો | 620 liters of country liquor seized from Thana pillar

3 months ago
ઘરફોડ ચોરીમાં 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Burglary suspect who had been absconding for 6 years arre…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News