gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજસ્થાનના શખ્સ પાસેથી 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત

– એલીસીબીએ 70 થી વધુ થાંભલા પરથી વીજ પોલ પરથી વાયર ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો : 6 શખ્સ ફરાર

લીંબડી : લીંબડી તાલુકાના રાસકા ગામે તાજેતરમાં સીમ વિસ્તારમાંથી તસ્કરો અંદાજે ૭૦થી વધુ વીજ પોલ પરથી ૬,૦૦૦ મીટર જેટલા એલ્યુમિનિયમના તારની ચોરી કરી હતી, જેના કારણે ગ્રામજનોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. 

આ અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર મહેશકુમાર રાવલે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદ લીધી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડી-ચોટીલા હાઈવે પર કાંધાસરના પાટિયા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કિશનલાલ મોહનલાલ ગુર્જર (રહે.ડીડવાના, જિ.રાજસ્મંદ, રાજસ્થા)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી ચોરી કરેલ અંદાજે ૪૮૦ કિલો એલ્યુમિનિયમ વાયર (કિં.રૂ.૧,૪૬,૯૮૨) કબજે કરવામાં આવ્યો છે. જોકે, રેડ દરમિયાન અન્ય જ્યારે રેડ દરમ્યાન (૧) કૈલાશ ઉર્ફે જીવરાજસિંહ રહે. ટંકારા રાજસ્થાન (૨) પ્રહલાદ નફુલભાઈ રાઉત રહે.અણંદપર જામનગર (૩) શ્ચનસિંગ (૪) રાજુ, તથાં બે અજાણ્યા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…
GUJARAT

June 20, 2026
મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

Next Post
મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district ...

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર |…

7 months ago
બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

6 months ago
૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with…

10 months ago
ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News