gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Forest Lion Roar Viral Video: એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર ફરી એકવાર તેના અદભુત નજારાને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ગીરના બે અલગ-અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને વન્યજીવ પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે. એક વીડિયોમાં સાવજ પહાડની ટોચ પર ગર્જના કરતો જોવા મળી રહ્યો છે, તો બીજા વીડિયોમાં સિંહ આંબાના બગીચામાં આરામ ફરમાવતો નજરે પડે છે.

જાણે હોલીવુડની ફિલ્મ ‘ધ લાયન કિંગ’ જીવંત થઈ!

અમરેલી: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રથમ વીડિયોમાં ગીરના પહાડોમાં આબેહૂબ હોલીવુડ ફિલ્મ ‘ધ લાયન કિંગ’ જેવા દ્રશ્યો સર્જાયા છે. સૂર્યોદયની આછી લાલાશ અને ગીરની ઘટાદાર વનરાજી વચ્ચે એક ડુંગરની ટોચ પર ગુજરાતનું ગૌરવ એવો સાવજ બિરાજમાન જોવા મળે છે. જુઓ VIDEO

શાંત પરિસરની વચ્ચે જ્યારે આ વનરાજે પ્રચંડ ગર્જના કરી, ત્યારે આખું ગીર ગાજી ઉઠ્યું હતું. આ રોમાંચક નજારો કેમેરામાં કેદ કરનાર પ્રવાસીઓના મોઢેથી પણ કુદરતી રીતે જ ‘ભાઈ.. ભાઈ..’ શબ્દો સરી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને હજારો લોકો પસંદ કરી રહ્યા છે.

ધારીના હુડલીમાં ‘કેસરી લટાર’

બીજી તરફ, અમરેલી જિલ્લાના ધારી ગીરના હુડલી ગામેથી પણ સિંહનો એક દિલચસ્પ વીડિયો સામે આવ્યો છે. અહીં એક સિંહ આંબાના બગીચામાં નિરાંતે આરામ કરતો અને લટાર મારતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધારી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું કાયમી સામ્રાજ્ય સ્થપાયેલું છે. અહીં વહેલી સવારે કે મોડી રાત્રે સિંહોનું રહેણાંક વિસ્તારની નજીક દેખાવું હવે સામાન્ય વાત બની ગઈ છે.

ગીર બન્યું 'લાયન કિંગ'નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ 2 - image

સિંહોનું વધતું સામ્રાજ્ય

વન વિભાગ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગીરના સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા રેવન્યુ વિસ્તારો અને ડુંગરાળ પટ્ટીઓમાં પણ મુક્તપણે વિહાર કરી રહ્યા છે. જ્યારે પણ આ રાજવી ઠાઠ ધરાવતા પ્રાણીઓ કેમેરામાં કેદ થાય છે, ત્યારે તેમની શાનદાર એન્ટ્રી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. આ વીડિયો ફરી એકવાર સાબિત કરે છે કે ગીરની શાન અને સિંહનો દબદબો આજે પણ અકબંધ છે.

આ પણ વાંચો: VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા ‘માણેકલાલ’ સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદગાર ક્ષણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e...

VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા ‘માણેકલાલ’ સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ…

VIDEO: મેસ્સી વનતારામાં હાથીના બચ્ચા 'માણેકલાલ' સાથે ફૂટબોલ રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદ...

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1518 નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર, હવે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન | Provision list for a…

1518 નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર, હવે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન | Provision list for a…

1 year ago
તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

1 year ago
હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

1 year ago
ગાંધીનગરમાં રફતારનો કહેરઃ પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | Gandhinagar T…

ગાંધીનગરમાં રફતારનો કહેરઃ પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | Gandhinagar T…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News