gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર-સોમનાથમાં અનરાધારઃ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન | Heavy Rain in …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
ગીર-સોમનાથમાં અનરાધારઃ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન | Heavy Rain in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir-Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે પૌરાણિક નદી સરસ્વતીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે પવિત્ર યાત્રાધામ પ્રાચીન તીર્થ ખાતે આવેલું સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે.

આ પણ વાંચોઃ જામનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ પડી જતાં ચોમેર પાણી ફરી વળ્યા : આજે પણ વરસાદી માહોલ

માધવરાયની પ્રતિમા પર 10 ફૂટ પાણી

અહેવાલો અનુસાર, નદીમાં પાણીની સપાટી એટલી હદે વધી ગઈ છે કે, તે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. માધવરાય ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ભગવાન માધવરાયની પ્રતિમા ઉપર પણ 8થી 10 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું છે. પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી મંદિરના દર્શન અને પૂજા-અર્ચના બંધ કરી દેવામાં આવ્યા છે. પૌરાણિક મંદિર જળમગ્ન થતાં શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હવામાન વિભાગ દ્વારા રેડ ઍલર્ટની ચેતવણી

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતનાં વાહનચાલકો માટે સુવિધા

જિલ્લામાં વરસાદના આંકડાઓ

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક અને આજે સવારના આંકડાઓ દર્શાવે છે કે, સ્થિતિ અત્યંત ગંભીર છે.

સમયગાળો તાલુકો વરસાદ
છેલ્લા 24 કલાક સૂત્રાપાડા 6.9 ઇંચ
છેલ્લા 24 કલાક ઉના 5.6 ઇંચ
છેલ્લા 24 કલાક ગીર ગઢડા 5.2 ઇંચ
આજે સવારે (10 વાગ્યા સુધી) તાલાલા 1.4 ઇંચ
આજે સવારે (10 વાગ્યા સુધી) સૂત્રાપાડા 1.3 ઇંચ
આજે સવારે (10 વાગ્યા સુધી) વેરાવળ 1.3 ઇંચ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

May 26, 2026
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
Next Post
વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી | Preparations in fu…

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી | Preparations in fu...

જામનગરના સોહમનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ પકડાઈ | Four women caug…

જામનગરના સોહમનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ પકડાઈ | Four women caug...

જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી | W…

જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

3 months ago
હરણીમાં ટ્રકે ટક્કર મારતા વારસિયાની મહિલાનું કરૃણ મોત | woman dead in accident at harniroad

હરણીમાં ટ્રકે ટક્કર મારતા વારસિયાની મહિલાનું કરૃણ મોત | woman dead in accident at harniroad

8 months ago
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

9 months ago
ઉપલેટા તાલુકા પંચાયતમાં ‘આપ’ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર | Upleta Twist: AAP’s …

ઉપલેટા તાલુકા પંચાયતમાં ‘આપ’ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર | Upleta Twist: AAP’s …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News