gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Somnath Police Transfer List: ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.  જિલ્લા પોલીસ વડા દ્વારા સામૂહિક બદલીના આદેશ પારિત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી એક જ જગ્યાએ બજાવતા તેમજ ત્રણ વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસકર્મીની જાહેર હિતનો ઉલ્લેખ કરી બદલી કરવામાં આવી છે. 

જિલ્લાનું પોલીસ તંત્ર વધુ સુગમ અને પારદર્શક બને તેમજ એક જગ્યાએ ઘણા વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓ પર લગામ લાગે તે હેતુથી બદલીનો ધાણવો થયો છે. પોલીસ સ્ટેશન ઉપરાંત LCB અને SOG જેવી અગત્યની બ્રાન્ચોમાં પણ સાફસૂફી હાથ ધરવામાં આવી છે. કાર્યક્ષમતા વધારવા અને સ્થાનિક સ્તરે થતા હિતોના ટકરાવને રોકવા કામચોર અને બેદરકાર કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ એક સાથે 176 કર્મચારીઓની બદલી કરી મોટો મેસેજ આપ્યો છે. જુઓ સંપૂર્ણ યાદી

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 2 - imageગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 3 - imageગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 4 - imageગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 5 - imageગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 6 - imageગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 7 - imageગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી 8 - image

આ પણ વાંચો: વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ

6 ડિસેમ્બરે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની કરવામાં આવી હતી બદલી

મહત્વનું છે કે આ પહેલા ગત 6 ડિસેમ્બરના રોજ વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી. જેમાં 82 પોલીસકર્મીઓમાંથી એકલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના 57 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી. સાગમટે બદલીમાં 24 મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા. આમ જોઈ તો પોલીસ વિભાગમાં સામન્ય રીતે સમયાંતરે બદલી થતી જ હોય છે પણ એક સાથે 57 કર્મચારીને બદલી દેવાતા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનનામાં સન્નાટો વ્યાપી ગયો હતો. જે બાદ આજે વધુ 176 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવાતા ગીર સોમનાથ પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફારની લહેર જોવા મળી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
Next Post
વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte...

કન્સ્ટ્રક્શન સાઈટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં કરુણ દુર્ઘટના | …

કન્સ્ટ્રક્શન સાઈટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં કરુણ દુર્ઘટના | ...

રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી | N…

રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

8 months ago
પાલીતાણા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ની ચૂંટણી યોજાઈ

પાલીતાણા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ની ચૂંટણી યોજાઈ

6 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con…

1 month ago
માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News