gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરની ઐતિહાસિક ધરોહરો પૈકીની એક માંડવીની ઈમારતમાં તિરાડો દેખાયાને ૬ મહિના થઈ ગયા છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો આ દરવાજાનું સમારકામ હજી પણ શરુ કરી શક્યા નથી.જેના કારણે માંડવી દરવાજા પરનું જોખમ વધી રહ્યું છે.મંગળવારે રાત્રે પણ માંડવી દરવાજાના વચ્ચેના પિલ્લરમાંથી પોપડા ખર્યા છે.જેના કારણે આ ઈમારતને લઈને ચિંતા વધી ગઈ છે.

આ એ જ પિલ્લર છે જ્યાંથી અગાઉ પોપડા ખરવાની શરુઆત થઈ હતી.એ પછી ઈમારતને વધારે નુકસાન ના થાય તે માટે લોખંડના માળખા વડે ઈમારતને અંદરથી ટેકો આપવામાં આવ્યો છે.મંગળવારે રાત્રે આ પિલ્લરમાંથી અગાઉ કરતા પણ મોટા પોપડા ખર્યા હતા.જોકે ચારે તરફ બેરિકેડિંગ કરાયું હોવાથી કોઈને ઈજા થઈ નહોતી.

આ ઘટનાએ ફરી ઈશારો કર્યો છે કે, માંડવી ઈમારત વધું ને વધુ જર્જરિત બની રહી છે.બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ૬ મહિના થઈ ગયા પછી પણ તેનું સમારકામ શરુ કરાવી શક્યા નથી.

પોપડા પડવાના કારણે થયેલા ઉહાપોહ બાદ આજે બપોરે  કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન  માંડવીની મુલાકાતે દોડી ગયા હતા.તેમણે કહ્યું હતું કે, સમારકામ માટે કન્સલટન્ટ તરીકે હેરિટેજ એક્સપર્ટની નિમણૂક કરાઈ છે.ટેન્ડરિંગની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને એકાદ મહિનામાં ઈમારતનું સમારકામ શરુ થશે.

ઉલ્લેખનીય છે કે, સુલતાન મુઝ્ઝફરશાહે ૧૫૧૧માં માંડવી દરવાજા તરીકે ઓળખાતી ઈમારત બનાવી હતી.ત્યારથી તે શહેરની આગવી ઓળખ તરીકે જાણીતી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Next Post
મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha...

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho…

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho...

આજવારોડની સોસાયટીમાં પરિણીતાની છેડતી બાદ પતિ પર ચપ્પુથી હુમલો | knife attack on husband in society

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…

4 months ago
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…

1 year ago
અરુણાચલ મામલે ચીનનો ફરી દાવો, કહ્યું, ‘જંગનાન અમારું છે, અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી’ | China I…

10 months ago
શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News