gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યા માટે ત્રણને આજીવન કેદ, અમરેલી કોર્ટનો ચુકાદો | Historic C…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યા માટે ત્રણને આજીવન કેદ, અમરેલી કોર્ટનો ચુકાદો | Historic C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cow Slaughter Case In Amreli: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન છે.

શું હતી ઘટના?

આ ઘટના 6 નવેમ્બર 2023ના રોજ અમરેલી શહેરમાં બની હતી. પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયોનું કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા કાસિમ સોલંકીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા. જો કે, બાદમાં પોલીસે તે બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં આરોપીના મકાનમાંથી પશુના કતલ કરેલા અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગરમાં જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈ, કુલ 105 કેસમાં ગેરરીતિ; ડૉક્ટર સસ્પેન્ડ

અમરેલી સેશન્સ કોર્ટનો કડક નિર્ણય

હવે અમરેલી સેશન્સ કોર્ટે આ સમગ્ર મામલે સરકારી વકીલ ચંદ્રેશ મહેતાએ મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. સેશન્સ કોર્ટના જજ રીજવાનાબેન બુખારી દ્વારા આ કડક સજા સંભળાવવામાં આવી. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 5 માસની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, કલમ 6(ખ) હેઠળ 7 વર્ષની સજા અને દરેક આરોપી દીઠ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે.

આમ અલગ અલગ કલમો હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ગુજરાતના ઇતિહાસમાં ગૌવંશ કતલના કેસમાં આપવામાં આવેલો પ્રથમ આજીવન કેદનો ચુકાદો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…
GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

March 26, 2026
Next Post
કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ...

ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા | …

ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા | ...

ધ્રોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સ્થાનિક પોલીસ : બે આરોપીઓ ચોરાઉ તમામ મુદામાલ સાથે ઝડપાયા | Jamnagar …

ધ્રોલની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સ્થાનિક પોલીસ : બે આરોપીઓ ચોરાઉ તમામ મુદામાલ સાથે ઝડપાયા | Jamnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

6 months ago
VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

6 months ago
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર | Mass rally for Islamic rule in …

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર | Mass rally for Islamic rule in …

8 months ago
વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News