gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તંત્રની બેદરકારીને કારણે હાલાકી

– સરકારી નાણાંનો ધુમાડો, ગ્રામજનોને જાહેરમાં શૌચ કરવાની નોબત આવી 

ડાકોર : મહુધા તાલુકાના નિઝામપુરા ગામે સરકારી ગ્રાન્ટમાંથી પ્રજાની સુવિધા માટે બનાવેલું સામૂહિક શૌચાલય વહીવટી તંત્રની બેદરકારીને કારણે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. અંદાજે બે લાખ રૂપિયાના ખર્ચે બનેલા આ શૌચાલયોને તાળાં મારી દેવામાં આવતા ગ્રામજનોને સુવિધાના અભાવે જાહેરમાં શૌચ કરવાની નોબત આવી છે.

નિઝામપુરા ગામે તાલુકા પંચાયત કચેરી દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે બે લાખ રૂપિયાના ખર્ચે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર સામૂહિક શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, નિર્માણ બાદ આ શૌચાલયમાં પાયાની સુવિધાઓનો ધરાર અભાવ જોવા મળી રહ્યો છે. અહીં ન તો લાઈટની વ્યવસ્થા છે કે ન તો સફાઈની કોઈ કામગીરી કરવામાં આવે છે. યોગ્ય સફાઈના અભાવે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. હાલમાં આ શૌચાલયને પંચાયત કચેરી દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે, પરિણામે લાખોનો ખર્ચ કર્યા બાદ પણ જનતાને તેનો લાભ મળી રહ્યો નથી. આ મામલે જ્યારે તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ટેલિફોનિક સંપર્ક ટાળ્યો હતો. બીજી તરફ, આ મામલે નિઝામપુરાના સરપંચ બાદશાહખાનને પુછાતા તેવોએ જણાવ્યું હતું કે, શૌચાલય ચાલુ છે સફાઈ કરાવીએ છીએ અને લાઈટ રીપેરીંગ કરાવવાની છે. શૌચાલય પાંચ વર્ષ પહેલા બનાવેલા છે અમારા સમયમાં બનાવ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India's GDP forecast d...

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh ...

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નની લાલચ આપી રૂપિયા પાંચ લાખની છેતરપિંડી | Cheated of Rs 5 lakhs on the pretext of marriage

11 months ago
ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

3 months ago
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા | Zoho founder Sridhar Vem…

5 months ago
પોસ્ટ ખાતાની મહિલા એજન્ટ દ્વારા ખાતું ખોલાવવાના બહાને 2.18 લાખની છેતરપિંડી | Vadodara : Female post …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News