gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર | rains predicted across Gujarat f…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર | rains predicted across Gujarat f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast, Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (14 જુલાઈ) 13 થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

13 જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (14 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ

આવતીકાલે આ ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે મંગળવારે (15 જુલાઈ) અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે આગામી 16 થી 18 જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…
GUJARAT

March 27, 2026
અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

અમદાવાદમાં ‘અજય મોદી ટ્રાવેલ્સ’ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ | Ajay Modi Tr…

Next Post
બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ | Stone Pelting …

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ | Stone Pelting ...

શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ …

શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1971નો કાળો દિવસ: જ્યારે પાકિસ્તાની સબમરીનના ટોર્પિડો હુમલામાં ભારતની INS ખુકરીએ જળસમાધિ લીધી | 1971…

3 weeks ago
કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી | Villagers in Katpar village are …

5 months ago
VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

11 months ago
વડોદરા: મતદારયાદી સુધારણા કેમ્પમાં 2 કલાકથી લાઈનમાં ઉભેલો યુવક ખેંચ આવતાં ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News