gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Body Found in Ahmedabad: અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા આઠ મહિનાથી એક બિલ્ડિંગની બાજુમાં બંધ હાલતમાં પડેલી એક લક્ઝુરિયસ એસયુવી કારમાંથી અંદાજે 40 વર્ષીય શખસનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી તપાસ હાથ ધરી છે.

કારમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ

મળતી માહિતી અનુસાર, સરખેજ વિસ્તારમાં બિલ્ડિંગની બાજુમાં એક લક્ઝુરિયસ એસયુવી કાર લાંબા સમયથી પાર્ક હતી. આ કારમાંથી અચાનક અસહ્ય દુર્ગંધ આવવા લાગતા ત્યારથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ખોલીને તપાસ કરતા અંદરથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત શખસના હાથ પર કોમલ અને મિલનના નામનું ટેટૂ કરાયેલું છે.

બે દિવસ જૂનો મૃતદેહ હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતદેહની હાલત જોતા શખસનું મોત અંદાજે બે દિવસ પહેલા થયું હોવાનું જણાઈ રહ્યું છે. જે લક્ઝુરિયસ એસયુવી કારમાંથી મૃતદેહ મળ્યો છે, તે છેલ્લા આઠ મહિનાથી ત્યાં બંધ હાલતમાં પડી હતી. આ મુદ્દે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

'સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં 'ઠોકો નીતિ' લાગુ કરીશું...', બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G...

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…

બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala...

સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…

સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUના 18મા વીસી તરીકે મુંબઈના પ્રો.બી.એમ.ભનાગેની વરણી, અણધાર્યા નામે પ્રાધ્યાપકોને ચોંકાવ્યા | Prof …

1 year ago
કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the…

10 months ago
રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

6 months ago
મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News