gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાતમાં ત્રણ જિલ્લાઓ ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઓછી થઈ રહી છે.આ જમીનની ગુણવત્તા સુધારવા માટે પ્રયાસો શરુ કરાયા  છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટીને પણ સામેલ કરવામાં આવી છે.

 ભારત અને જર્મની દ્વારા દેશમાં ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોમાં જમીન સુધારણા માટેનો એક સંયુક્ત પ્રોજેકટ હાથ ધરાયો છે.આજે આ સંદર્ભમાં એમ.એસ.યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચના ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરાયું હતું.એ પછી  પ્રોજેકટમાં એમ.એસ.યુનિવર્સિટીને જોડવા માટે એક એમઓયુ પણ કરાયું હતું.

સેમિનારમાં થયેલી ચર્ચા પ્રમાણે ઉપરોક્ત ત્રણે જિલ્લામાં દરિયાની ખારાશ, આગળ વધતું રણ, ઉંડા થતા ભૂગર્ભ જળ, ક્લાઈમેટ ચેન્જ( જેમ કે વધારે પડતા વરસાદ કે ફ્લેશ ફલડના કારણે જમીનના ફળદ્રુપ તત્વોનું ધોવાણ) જેવા પરિબળોના કારણે જમીનને સતત નુકસાન થઈ રહ્યું છે. પ્રોજેકટના ભાગરુપે ત્રણે જિલ્લાના ૭૫ ગામડાઓમાં ૨૦૨૯ સુધીમાં જમીનની ગુણવત્તા કેવી રીતે સુધરે, આ માટે કયા પ્રકારના પ્રયાસો હાથ ધરી શકાય તેની જાણકારી લોકોને આપવામાં આવશે.આ અભિયાનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાશે.તેઓ ગામડાઓમાં જઈને ડેટા પણ એકઠો કરશે. લોકોને જમીન સુધારણા અભિયાનમાં જોડાવા માટે સમજાવશે.

જમીનની ગુણવત્તા સુધારવા કયા ઉપાયો કરાશે

નેચરલ ફાર્મિંગ પર ભાર મૂકવો અને તે માટે ખેડૂતોને તાલીમ આપવી

એગ્રો ફોરેસ્ટ 

ખેડૂત મંડળીઓને જાગૃત કરવી

કોમન જમીન પર ચેક ડેમ બનાવવા

જમીનમાં પ્રસરતી ખારાશને અટકાવવા રિવર્સ ચેક ડેમ બનાવવા

કઈ સંસ્થાઓ પ્રોજેકટમાં સામેલ 

જર્મનીની સંસ્થા ગેઈઝ 

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર,

 ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા, 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન

 ગુજરાતમાં રાજ્યનો જંગલ વિભાગ સામેલ છે.

એમ.એસ.યુનિવર્સિટી વતી અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ

ગુજરાતમાં ૧૦ ટકા જમીન જ ફોરેસ્ટ વિભાગ પાસે 

સેમિનારમાં પડતર જમીનો પર વૃક્ષો ઉછેરવા પર પણ ભાર મૂકાયો હતો.ખાસ કરીને રેલવે ટ્રેકની બંને તરફની જમીન પર વૃક્ષો જરુરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.ગુજરાતમાં ૧૦ ટકા જમીન જ જંગલ વિભાગ પાસે છે અને બાકીની જમીન  અન્ય લોકો અને સંસ્થાઓની માલિકીની છે ત્યારે જમીન સુધારણાનું કામ પડકારજનક પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal's bail application rejected in bribery case

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi...

આર્થિક સંકડામણના કારણે ટ્રાવેલિંગનો ધંધો કરતા પ્રૌઢનો આપઘાત | A man engaged in the traveling busines…

આર્થિક સંકડામણના કારણે ટ્રાવેલિંગનો ધંધો કરતા પ્રૌઢનો આપઘાત | A man engaged in the traveling busines...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

9 months ago
VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur…

VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur…

1 year ago
માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

1 year ago
કેન્દ્રએ રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને મળશે લાભ | union cabinet dec…

કેન્દ્રએ રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને મળશે લાભ | union cabinet dec…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News