gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદ…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Major Changes in Gujarat Revenue Department: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બે અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, રાજ્યના 800 જેટલા મહેસૂલી તલાટી અને ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે અન્ય એક હુકમ દ્વારા 80 જેટલા કાર્યરત નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. આ નિર્ણયોથી મહેસૂલી તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફાર જોવા મળશે.

પગાર ધોરણમાં મોટો ઉછાળો

પગાર ધોરણમાં ઉછાળો અને બઢતીની શરતો મહેસૂલ વિભાગના ઉપ સચિવ પૂજા ઉપાધ્યાય દ્વારા જાહેર કરાયેલ બઢતીના હુકમ મુજબ, પે-મેટ્રિક્સ લેવલ-2 (19,900થી 63,200 રૂપિયા)માં ફરજ બજાવતા મહેસૂલી કારકુન અને તલાટીઓ હવે નાયબ મામલતદાર બનતા લેવલ-7 (રૂ. 39,900થી 1,26,600)ના પગાર ધોરણનો લાભ મેળવશે. જોકે, આ બઢતી માટે શરત રાખવામાં આવી છે કે કર્મચારી સામે કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ પેન્ડિંગ ન હોવો જોઈએ. આ સમગ્ર પ્રક્રિયા હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી વિવિધ અરજીઓના આખરી ચુકાદાને આધીન રહેશે.

ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી 2 - imageગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી 3 - imageગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી 4 - image

આ પણ વાંચો: ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ

80 નાયબ મામલતદારોની બદલી અને આચારસંહિતાનો અમલ

બીજી તરફ, વહીવટી જરૂરિયાત અને કર્મચારીઓની સ્વ-વિનંતીને ધ્યાને રાખીને 80 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય જિલ્લાઓમાં નવી નિમણૂકો અપાઈ છે. સેક્શન અધિકારી રવિ પટેલના હુકમ મુજબ, સ્વ-વિનંતીથી બદલી લેનારા કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું ભાડાભથ્થુ કે જોઈનીંગ ટાઈમ મળશે નહીં. જે કર્મચારીઓ આ બદલીથી સંતુષ્ટ ન હોય, તેમણે 2 દિવસમાં વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે.

ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી 5 - imageગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી 6 - image

ચૂંટણી અને આચારસંહિતાની અસર

હાલમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા (MCC) અમલમાં હોવાથી, ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની બઢતી અને બદલી હાલ ‘In-situ’ (જે તે જગ્યાએ) ગણાશે. આ કર્મચારીઓને આચારસંહિતાની મુદત પૂર્ણ થયા બાદ જ નવા નિયત જિલ્લા કે સ્થળ પર હાજર થવા માટે છૂટા કરવામાં આવશે. આ મોટા વહીવટી ફેરફારથી રાજ્યના મહેસૂલી કામકાજમાં નવી ગતિ અને કાર્યક્ષમતા આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…
GUJARAT

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

June 20, 2026
મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી
GUJARAT

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

June 20, 2026
રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…
GUJARAT

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

June 20, 2026
Next Post
જામનગરમાં કડીયાવાડમાં મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ : 2.46 લાખની માલમતા સાથે 10 આરોપીઓ પકડ…

જામનગરમાં કડીયાવાડમાં મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ : 2.46 લાખની માલમતા સાથે 10 આરોપીઓ પકડ...

જામનગરનો કારખાનેદાર યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 30 ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલનાર શખ્સ સામે ફ…

જામનગરનો કારખાનેદાર યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 30 ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલનાર શખ્સ સામે ફ...

વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m…

વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિય…

સરકારી નોકરીનું મસમોટું કૌભાંડ: 15 ઉમેદવારો સાથે રૂ. 54.69 લાખની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર સામે ફરિય…

8 months ago
ફરી 5 ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયની જાહેરાતની શક્યતા, દિલ્હીમાં અટકળો તેજ | Jammu And …

ફરી 5 ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયની જાહેરાતની શક્યતા, દિલ્હીમાં અટકળો તેજ | Jammu And …

11 months ago
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

6 months ago
ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત | Proposal to relax quality control orders of indu…

ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત | Proposal to relax quality control orders of indu…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News