gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
3
VIEWS
Share on FacebookShare on Twitter

નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની પસંદગી સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાનારા વર્લ્ડ આર્ચરી કોર્ષ માટે કરવામાં આવી છે.

૧૪ માર્ચથી ૨૧ માર્ચ 2026 દરમિયાન સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાનારા આ પ્રતિષ્ઠિત કોર્સ માટે ભારતમાંથી પસંદગી પ્રક્રિયા Archery Association of India દ્વારા લેવામાં આવેલી કઠિન પરીક્ષાના આધારે કરવામાં આવી હતી.

દેશભરના ૫૦૦ થી વધુ ઉમેદવારોમાંથી માત્ર 26 ઉમેદવારો જ પરીક્ષા પાસ કરી શક્યા હતા, જેમાં સંદીપ જયસ્વાલનો સમાવેશ થયો છે. ખાસ ગૌરવની બાબત એ છે કે ગુજરાત રાજ્યમાંથી પસંદગી મેળવનારા તેઓ એકમાત્ર પ્રતિનિધિ છે અને ગુજરાતમાંથી પ્રથમવાર આ પ્રતિષ્ઠિત વર્લ્ડ આર્ચરી કોર્સ માટે પસંદગી પામનાર વ્યક્તિ બન્યા છે.

આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ કડુલી-મહુડી ગામ, નસવાડી તાલુકા, છોટાઉદેપુર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત બની છે.

તેમની આ ઉપલબ્ધિ બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રમતગમત સંસ્થાઓ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

સંદીપ જયસ્વાલની આ આંતરરાષ્ટ્રીય પસંદગીથી ગુજરાતમાં આર્ચરી ક્ષેત્રે નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થયો છે.

અગાઉ પણ સંદીપ જયસ્વાલ બેંગકોક ખાતે યોજાયેલ આર્ચરી એશિયા કપમાં ભારત ટીમના કોચ તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા છે અને તે દરમિયાન ભારતને અનેક મેડલ અપાવી ચૂક્યા છે જે બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોટર પ્રહલાદ પુજારી અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર | 8th pay commissio…

લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર | 8th pay commissio...

મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not…

મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો 'ફુલ સ્ટોપ', 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not...

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા | Bharu…

પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા | Bharu…

11 months ago
કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of four Karnataka cadres rejected

કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of four Karnataka cadres rejected

11 months ago
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

11 months ago
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News