gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ | Rainfall in Gujarat high…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ | Rainfall in Gujarat high…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain In Gujarat : રાજ્યમાં વિદાય સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આજે (2 ઓક્ટોબર) 122 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ચોટીલામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. 

122 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ગુરુવાર(2 ઓક્ટોબર) સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ, મેંદરડામાં 2.24 ઇંચ, જૂનાગઢ સિટીમાં 2.13 ઇંચ, કેસોદમાં 1.77 ઇંચ, મોરબીમાં 1.89 ઇંચ વરસાદ થયો છે. 

22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

અમરેલીના કુંકાવાવ વડીયા, કચ્છના અંજાર, ગાંધીધામ, રાપર, રાજકોટના ગોંડલ, જૂનાગઢ માળીયા હટીના, વિસાવદર, માણાવદર, ભાવનગરના મહુવા, સુરેન્દ્રનગર, સાયલા, ચુડા સહિત 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો

ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ 2 - imageગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ 3 - imageગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ 4 - imageગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ 5 - imageગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ 6 - imageગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ 7 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…
GUJARAT

November 14, 2026
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

Next Post
ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo…

ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo...

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan's guest for ...

રાજકોટથી 1 કરોડનું સોનું ચોરનાર 4 બંગાળી કારીગરો ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

6 months ago
ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા | Discussion on the release of mi…

9 months ago
સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

1 year ago
શું દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બિહારથી હશે? નડ્ડા અને દિગ્ગજ નેતાની મુલાકાતથી અટકળો | Speculation Rise…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News