gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન પહેલાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 18મી જૂનના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને ત્રણ જિલ્લાઓમાં 2 ઈંચથી લઈને પોણા 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી 2 - image

બોટાદ, મહેસાણા અને ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ

રાજ્યના 3 તાલુકાઓમાં અઢીથી બે ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ 2.76 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણાના કડી તાલુકામાં 2.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના નડિયાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અહીં કૂલ 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 1.1ઈંચ, વિરમગામમાં 7 મીમી વરસાદ પડ્યો છે. બીજી તરફ, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રાત્રિના સમયે વાજતે-ગાજતે 1.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 19 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

છોટા ઉદેપુર વહેલી સવારથી વરસાદી માહોલ

છોટાઉદેપુર નગરમાં આજે (19મી જૂન) વહેલી સવારથી જ તેજ પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે બોડેલી તાલુકામાં પણ વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. બોડેલીના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ લાંબા સમય બાદ પડેલો વરસાદ ખેતીલાયક હોવાના કારણે જગતનો તાત (ખેડૂતો) અત્યંત ઉત્સાહમાં આવી ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દ્વિતીય ઓપન વડોદરા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે | Table Tennis Action In Vadodara: 2n…
GUJARAT

દ્વિતીય ઓપન વડોદરા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે | Table Tennis Action In Vadodara: 2n…

June 19, 2026
અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…
GUJARAT

અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…

June 19, 2026
આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

June 19, 2026
Next Post
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹7,000 તો સોનામાં ₹2,600 થી વધુનો કડાકો | Gold Silver Price Cr…

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹7,000 તો સોનામાં ₹2,600 થી વધુનો કડાકો | Gold Silver Price Cr...

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes

સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

7 months ago
કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

5 months ago
ભાવનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે સ્પેશિયલ ટ્રેન 28 આગસ્ટે દોડાવશે | Special train to run from Bhavnagar …

ભાવનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે સ્પેશિયલ ટ્રેન 28 આગસ્ટે દોડાવશે | Special train to run from Bhavnagar …

10 months ago
યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o…

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News