gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 4 જિલ્લા માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું | Heavy Rain…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 4 જિલ્લા માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું | Heavy Rain…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે  હવામાન વિભાગ દ્વારા ચાર જિલ્લામાં 1 વાગ્યા સુધી રેડ ઍલર્ટ જાહેર કર્યું છે, જ્યારે જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ અને યેલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર,રવિવારે (31મી ઓગસ્ટ) 1 વાગ્યા સુધી અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં  ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર,  નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: હાઈકોર્ટના હુકમોને તંત્ર ઘોળીને પી ગયું, જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજા ત્રસ્ત

રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28મી ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 78.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ  206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 20 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ ઍલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
Next Post
હાઈકોર્ટના હુકમોને તંત્ર ઘોળીને પી ગયું, જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજા ત્રસ્ત | amc igno…

હાઈકોર્ટના હુકમોને તંત્ર ઘોળીને પી ગયું, જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજા ત્રસ્ત | amc igno...

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને 'સુરતી હીરા' ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્...

ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી | Bharuch: Pet…

ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી | Bharuch: Pet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and …

ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and …

6 months ago
રૂમ પાર્ટનરના બે લેપટોપ ઉઠાવી ફરાર થયેલો યુવક 11 વર્ષે પકડાયો | young man who absconded after steali…

રૂમ પાર્ટનરના બે લેપટોપ ઉઠાવી ફરાર થયેલો યુવક 11 વર્ષે પકડાયો | young man who absconded after steali…

10 months ago
‘ઈડી સુપરકૉપ નથી કે જેને દરેક કેસમાં તપાસની સત્તા હોય..’, હાઈકોર્ટ તપાસ એજન્સી સામે લાલઘૂમ | madras …

‘ઈડી સુપરકૉપ નથી કે જેને દરેક કેસમાં તપાસની સત્તા હોય..’, હાઈકોર્ટ તપાસ એજન્સી સામે લાલઘૂમ | madras …

12 months ago
વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News