gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat IMD Weather Forecast: રાજ્યમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. હવામાન વિભાગે સાંજે વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (શુક્રવાર) 6થી 12ના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 6 કલાકની અંદર 4.17 ઇંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં આખી રાત લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો. એવામાં સરકારી હૉસ્પિટલમાં પાણી ભરાઈ જતાં સારવાર લેતાં દર્દીઓથી લઈને પરિજનો અને હૉસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીના વોર્ડ સુધી પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

રેડ ઍલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ

પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ

સૌથી વધુ કચ્છ ઝોનમાં ખાબક્યો વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દૃષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.

NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ તૈનાત

ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની 3 ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 4,278 નાગરિકોનું સ્થળાંતર અને 689 નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના માછીમારોને પણ આગામી તા. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.

GSRTCની એક પણ બસનો રૂટ કે ટ્રીપ બંધ કરાઈ નથી

ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક પણ એસ.ટી.બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ 14,598 એસ.ટી. રૂટ પરની 40,264 ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી | Vadodara Court sentences femal…

ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી | Vadodara Court sentences femal...

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના ટેરિફ એલાનથી ભારતની 87 અબજ ડોલરની નિકાસ દાવ પર, કયા કયા ક્ષેત્રોને અસર થશે? | trump 25 per…

અમેરિકાના ટેરિફ એલાનથી ભારતની 87 અબજ ડોલરની નિકાસ દાવ પર, કયા કયા ક્ષેત્રોને અસર થશે? | trump 25 per…

10 months ago
પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી | VGL takes strict action for …

પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી | VGL takes strict action for …

3 months ago
ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

4 months ago
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News