gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કચ્છ, ભાવનગર અને બરોડામાં ક્રિકેટ કોચિંગ લઇ અમેરિકાને જીત અપાવી : 17 વર્ષની વયે કેપ્ટન બનેલી અદિતી કહે છે કે ‘ ફેમિલી કેર, પેશન, સ્ટડી, હેલ્થ અને ક્રિકેટ સઘળી પ્રવૃત્તિ એકસાથે કરવા માટે ટાઇમ મેનેજમેન્ટ જરૂરી’

રાજકોટ, : ભારતની મહિલા ક્રિકેટ ટીમ જીતના પરચમ લહેરાવી રહી છે ત્યારે ગુજરાતની એક દીકરી અમેરિકાની મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અદિતી ચુડાસમાનો પરિવાર મૂળ અમદાવાદનો છે. સમયાંતરે ભાવનગર, કચ્છ અને બરોડામાં કોચિંગ લઇ અમેરિકામાં ક્રિકેટર, બોલર બની અને ઉત્કૃષ્ઠ પરફોર્મન્સ આપીં કેપ્ટનશીપ મેળવી છે. અત્યાર સુધી મહિલા ટીમનું નેતૃત્વ કરી ઘણા મેચ જીતાડી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.

આ અંગે અદિતીના પિતા ઇન્દ્રજીતસિંહ કહે છે કે, ‘ અદિતી ૯ વર્ષની હતી ત્યારે અમે સહપરિવાર વહેલી સવારે 3 વાગ્યા સુધી મેચ જોતા હતા. આ મેચ અદિતીને બહુ રસપ્રદ લાગી. તેના કોચિંગ ક્લાસ એક કલાકના અંતરે હોવા છતાં અદિતી એકથી દોઢ કલાક ક્રિકેટ શીખવા માટે બે કલાકનું ટ્રાવેલિંગ કરતી હતી. ધીરે ધીરે તેની ગમતી રમતમાં મહારથ આવતી ગઇ. અમે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહીએ છીએ પણ અમે મૂળ ગુજરાતી અને અમદાવાદના વાગડ વિસ્તારના છીએ. અમારું કુટુંબ ભાવનગર, ધોળકા, ભાવનગર અને રાજકોટમાં રહે છે. તે વધારે પરફેક્ટ બને એટલા માટે અમે તેને ભાવનગરમાં એક વર્ષ ક્રિકેટ કોચિંગ અપાવ્યું હતું. થોડો સમય અમેરીકા આવી અને ફરી કચ્છમાં પર્સનલ કોચિંગ શરૂ જ કર્યું હતું ત્યાં કોરોના આવ્યો. બાદમાં થોડો સમય બરોડામાં કોચિંગ લઇને અમેરીકા પરત ફરી લોકલ ક્લબમાં પાર્ટીસિપેટ કર્યું. સ્થાનિક ક્રિકેટની સ્પર્ધાથી રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી. ૧૭ વર્ષની વયે અંડર ૧૯ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બની.  અંડર ૧૯ ઝિમ્બાવે અને યુએઇ સામેની મેચ રમી, જેમાં યુ.એ.ઇ.ની ચોથી મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નું ટાઇટલ મેળવ્યું. સાઉથ આફ્રિકા સામેના વર્લ્ડ કપ માટે સિલેક્શન થયું અને બેસ્ટ બોલરનું ટાઇટલ પણ મળ્યું હતું. સિનિયર ટીમમાં પ્રથમવાર ગ્લોબલ ફ્રેન્ચાઇજી થકી રમાવાની અને શીખવાની તક મળી. ત્યાર પછી સિનિયર મહિલા ટીમની કેપ્ટન બની ગઇ. અત્યાર સુધીમા ઘણી બધી મેચ રમી અને હવે મલેશીયામાં વિમેન વર્લ્ડ કપ મેચ મારી દીકરીના પ્રતિનિધિત્વમાં રમાશે.’

મારી સફળતામાં ગુજરાતનો અને મારા કોચનો સહયોગ

‘મારા પ્લેયર તરીકેના ઘડતરમાં મારા સ્થાનિક કોચ અને ગુજરાતનો સિંહફાળો છે. ગુજરાતની યાત્રા અને કોચીંગથી મારામાં ઘણો સુધારો આવ્યો છે. હાલ હું ધોરણ 12ની પરીક્ષા પાસ કરીશ અને આગળ ફિજીયોલોજીનો અભ્યાસ કરીશ. મારો સફળતા મંત્ર એટલે ટાઇમ મેનેજમેન્ટ. ફેમેલી, પેશન, સ્ટડી, હેલ્થ અને ક્રિકેટ સઘળી પ્રવૃત્તિઓનું ટાઇમ ટેબલ બનાવી ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.’  – અદિતી ચુડાસમા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued ...

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM’s special neglect of Jan Sanghi fa…

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM's special neglect of Jan Sanghi fa...

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો | Ankleshwar…

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો | Ankleshwar…

10 months ago
સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

2 months ago
ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પ…

ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પ…

2 months ago
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું | ind…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News