gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની મહિલા-બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા 4 વર્ષથી કેન્દ્રની શૂન્ય સહાય, સરકારી આંકડાઓમાં પણ વિસં…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની મહિલા-બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા 4 વર્ષથી કેન્દ્રની શૂન્ય સહાય, સરકારી આંકડાઓમાં પણ વિસં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cyber Crime: કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકો સામેના સાયબર ક્રાઈમને રોકવા માટે 2017માં કેન્દ્ના ગૃહ મંત્રાલય દ્વારા CCPWC (Cyber Crime Prevention against Women and Children) સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ છેલ્લાં ૭ વર્ષમાં ગુજરાતને માત્ર 3.45 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. જેમાં છેલ્લાં 4 વર્ષથી તો ગુજરાતને એક પણ રૂપિયો નથી અપાયો. 

2017થી માત્ર 3.45 કરોડ ફાળવ્યા

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે, દેશભરમાં સાયબર ક્રાઈમમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ત્રીજા નંબરે છે. પણ  વસ્તીના પ્રમાણમાં ગુજરાત દેશમાં નંબર વન છે. 2023માં મહારાષ્ટ્રમાં 1,97,547 સાયબર ક્રાઈમના કેસો નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં 1,25,513 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સાયબર ફ્રોડની 1,21,701 ફરિયાદો નોંધાઈ છે. 

આ પણ વાંચોઃ ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા

ઉત્તર પ્રદેશની વસતી 24 કરોડની આસપાસ છે એ જોતાં પ્રતિ 1000ની વસતીએ સાયબર ક્રાઈમનું પ્રમાણ 0.81 થયું, મહારાષ્ટ્રની વસતી 12 કરોડથી વધારે છે તેથી, પ્રતિ 1000ની વસતીએ સાયબર ક્રાઈમનું પ્રમાણ 0.98 છે, જ્યારે ગુજરાતની 7.11 કરોડની વસતી સામે 1,21,701 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાથી દર 1000ની વસતીએ 1.71 જેટલો ઊંચો સાયબર ક્રાઈમ રેટ છે.

4 વર્ષથી એકપણ રૂપિયો નથી ફળવાયો

ગુજરાતમાં સાયબર ક્રાઈમ રેટ જ ઊંચો નથી પણ સાયબર ક્રાઈમના કેસોના નિકાલનું પ્રમાણ પણ સૌથી વધારે છે. 2023માં નોંધાયેલા  1.21 લાખ કેસોમાંથી 50 હજાર જેટલા કેસો વણઉકેલાયેલા છે. આ કેસોમાં પોલીસને કોણે ગુનો કર્યો તેની જ ખબર નથી. તેનું કારણ એ કે ગુજરાત પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી કે કેસો ઉકેલવા માટે જરૂરી સાધનો વગેરે નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાતને વધારે રકમની ફાળવણી કરવાની હોય તેના બદલે છેલ્લાં 4 વર્ષથી એક પણ રૂપિયો જ ફાળવ્યો નથી. CCPWC હેઠળ ફાળવાતી રકમનો ઉપયોગ સાયબર ફોરેન્સિક-કમ-તાલીમ પ્રયોગશાળાઓ, જુનિયર સાયબર સલાહકારોની ભરતી અને LEA કર્મચારીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓની તાલીમ માટે કરવાનો હોય છે.

આ પણ વાંચોઃ પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ

ગુજરાતને 2.72 કરોડ મળ્યા કે માત્ર 29 લાખ ?

ગૃહ મંત્રાલયે લોકસભામાં આપેલી માહિતીમાં પણ વિરોધાભાસ છે. કેન્દ્ર સરકારે અત્યારે આપેલા આંકડા પ્રમાણે, ગુજરાતને 2017-18૨૦માં 2.72 કરોડ રૂપિયા અપાયા હતા. પરંતુ,  ગૃહ મંત્રાલયની વેબસાઈટના આંકડા પ્રમાણે માત્ર 29.90  લાખ રૂપિયાની જ રકમ અપાઈ હતી. 2017-18 માં 2.30 કરોડની રકમ મંજૂર કરાઈ હતી પણ રીલીઝ માત્ર 29.90લાખ રૂપિયા જ કરાયા હતા. જોકે, કેન્દ્ર સરકારના પોતાન જ આંકડામાં કેમ વિરોધાભાસ છે એ સમજવું અઘરૂ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 …

ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 ...

Waqf Amendment Bill: વક્ફ બિલ પ્લાનિંગ કરીને લવાયું, અમારી સાથે દગો કર્યો : AIMPLB

Waqf Amendment Bill: વક્ફ બિલ પ્લાનિંગ કરીને લવાયું, અમારી સાથે દગો કર્યો : AIMPLB

સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો | Sura…

સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો | Sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…

9 months ago
વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…

8 months ago
ચકલાસી પાલિકામાં નવા વાહનો રિપેરિંગના વાંકે ભંગાર બન્યાં | New vehicles in Chaklasi Municipality bec…

ચકલાસી પાલિકામાં નવા વાહનો રિપેરિંગના વાંકે ભંગાર બન્યાં | New vehicles in Chaklasi Municipality bec…

12 months ago
હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News