gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન | Municipal Commissioner’s action pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં બારે મહિના પાણીનો કકડાટ રહે છે. ત્યારે મ્યુ. કમિશનરે પરિસ્થિતિનો તાગ મેળવી 2050 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી નવા પાણીના સ્ત્રોત ઊભા કરવા રાજ્ય સરકાર તરફથી લીલીઝંડી મળી હોય કોર્પોરેશને આ અંગે થનાર ખર્ચ હેતુ સરકાર પાસેથી તબક્કાવાર રૂ. 1840 કરોડની માંગણી કરવામાં આવી છે

વડોદરામાં પાણીના કાયમી સોલ્યુશન માટે મ્યુ. કમિશનરનો એક્શન પ્લાન 2 - image

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પાણી વિતરણના વિવિધ સ્ત્રોતની વૃદ્ધિ માટે વર્ષ 2050 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી આગામી 5 વર્ષમાં કરવા પાત્ર કામોનો અહેવાલ વડોદરા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કર્યા બાદ વિસ્તૃત અહેવાલ પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલતા પ્રપોઝલને મંજૂરી મળી હતી. પૂર્વ ઝોનમાં આજવા સરોવર – મહીસાગર નદી, પશ્ચિમ ઝોનમાં મહીસાગર નદી – નર્મદા કેનાલ , ઉત્તર ઝોનમાં મહીસાગર નદી અને દક્ષિણ ઝોનમાં મહીસાગર નદી – નર્મદા કેનાલમાંથી હાલ પ્રતિ દિવસ 750 મિલિયન લીટર આવકની ક્ષમતા વધારી 1495 મિલિયન લિટર પ્રતિ દિવસ કરાશે. પૂર્વ ઝોનમાં નિમેટા ખાતે 50 અને 75 એમએલડીના બે તથા પોઇચા ખાતે 100 એમએલડીનો પ્લાન્ટ, પશ્ચિમ ઝોનમાં દોડકા 50 એમએલડી, સીંધરૉટ 150 એમએલડી, ખાનપુર 75 એમએલડી, ઉત્તર ઝોનમાં અનગઢ 150 એમએલડી, રાયકા 75 એમએલડી, દક્ષિણ ઝોનમાં કપૂરાઈ 200 એમએલડી  વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન છે. પૂર્વ ઝોનને મહીસાગર નદી મારફત એક સ્વતંત્ર સ્ત્રોત, ઉત્તર ઝોનને નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ , દક્ષિણ ઝોનને નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી | Strict action against those spreading d…

વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી | Strict action against those spreading d...

કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro…

કારેલીબાગમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા | Women in Karelibagh troubled by water pro...

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

11 months ago
જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

7 months ago
અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને ઢસડતા મોત | Ahmedab…

અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને ઢસડતા મોત | Ahmedab…

6 months ago
છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News