gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Income Tax Raids on Restaurants in Gujarat: ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટ્સમાં ચાલતી આવકવેરા અને GSTની ચોરી ડામવા માટે આવકવેરા વિભાગે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. ગ્રાહકો પાસેથી બિલ બનાવી નાણાં વસૂલ્યા બાદ રેકોર્ડમાંથી બિલનો નાશ કરી દેવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. હવે આ પ્રકારની ડિજિટલ ચોરી પકડવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બિગ ડેટા એનાલિટિક્સનો સહારો લીધો છે.

સોફ્ટવેરની મદદથી થતી હતી મોટી છેતરપિંડી

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, અનેક રેસ્ટોરાં માલિકોએ ખાસ પ્રકારના બિલિંગ સોફ્ટવેર ડેવલપ કરાવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી રોકડમાં લેવાયેલા બિલના ડેટા સિસ્ટમમાંથી ડિલીટ કરી દેવામાં આવતા હતા. સત્તાવાર રેકોર્ડમાં માત્ર જૂજ વેચાણ જ દર્શાવીને ઇન્કમ ટેક્સ અને GSTની જવાબદારી ઘટાડી દેવામાં આવતી હતી. ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા છેલ્લા 30 દિવસના બિલિંગ રેકોર્ડ્સ એકસાથે સાફ કરી દેવામાં આવતા હતા, જેથી અધિકારીઓને ગેરરીતિની ગંધ ન આવે.

આ પણ વાંચો: ‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી!

અમદાવાદના ડેટા સેન્ટર પરથી ફૂટ્યો ભાંડો

આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક મોટી સોફ્ટવેર કંપનીના ડેટા સેન્ટર પરથી અંદાજે 60 ટેરાબાઇટ (TB) જેટલો વિશાળ ટ્રાન્ઝેક્શન ડેટા જપ્ત કર્યો છે. આ સોફ્ટવેર પ્લેટફોર્મ દેશના બિલિંગ માર્કેટનો 10 ટકા હિસ્સો ધરાવે છે અને તેની સાથે દેશભરની 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના આઈડી જોડાયેલા છે.

AI અને ડિજિટલ ફોરેન્સિકથી તપાસ

પરંપરાગત પદ્ધતિઓને બદલે હવે ટેકનોલોજી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. લાખો ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરી ક્યાં અને કેવી રીતે ડેટામાં છેડછાડ થઈ છે તે શોધવામાં આવી રહ્યું છે. અમદાવાદની ફોરેન્સિક અને એનાલિટિક્સ લેબમાં સોફ્ટવેરના કોડિંગ અને ડિલીટ થયેલા ડેટાની રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શંકાસ્પદ આર્થિક વ્યવહારોની પેટર્ન પકડવામાં આવી રહી છે.

સાત મોટા શહેરો રડાર પર

ગુજરાતના સાત મુખ્ય શહેરોની મોટી રેસ્ટોરન્ટ્સ અત્યારે ઇન્કમ ટેક્સના રડાર પર છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, મોટા પ્રમાણમાં ડેટાના વિશ્લેષણ બાદ જે માલિકોએ જાણીજોઈને આવક દબાવી છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની વસૂલાત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી | Gujarat Govt…
GUJARAT

પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી | Gujarat Govt…

March 10, 2026
લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…
GUJARAT

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

March 10, 2026
સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…
GUJARAT

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

March 10, 2026
Next Post
‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…

'સલામત ગુજરાત'માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb...

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled...

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

7 months ago
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

2 months ago
દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …

6 months ago
કારેલીબાગમાં મહિલા પર હુમલો કરનાર ત્રણ શખ્સોએ પરિવારજનોને રૃમાલ સૂંઘાડી બેભાન કર્યા | Robbers who at…

કારેલીબાગમાં મહિલા પર હુમલો કરનાર ત્રણ શખ્સોએ પરિવારજનોને રૃમાલ સૂંઘાડી બેભાન કર્યા | Robbers who at…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News