gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Garbage-Free City: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 લાખથી વધુ વસતી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરમાં અમદાવાદ પ્રથમવાર મોખરે રહ્યું છે. જ્યારે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ નામની નવી કેટેગરીમાં બીજો ક્રમ અપાયો છે. સ્વચ્છ સુપર લીગમાં 3 થી 10 લાખ  વચ્ચે વસતી ધરાવતા શહેરની કેટેગરીમાં ગાંધીનગર મહા નગરપાલિકાને એવોર્ડ અપાયો છે. પ્રોમિસિંગ સ્વચ્છ શહેર એવોર્ડ અંતર્ગત વડોદરા મહા નગરપાલિકાની પસંદગી કરાઇ છે. 

અમદાવાદ ઉપરાંત સુરત, ગાંધીનગર, વડોદરાને પણ વિવિધ કેટેગરીમાં સ્વચ્છતાના એવોર્ડ અપાયા   

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં ગુજરાતની 17 મહા નગરપાલિકા, 145 નગર પાલિકાઓએ ભાગ લીધો હતો. જેમાં 12500 માર્ક્‌સ પ્રમાણે રેન્કિંગ હાથ ધરાયું હતું. આ પૈકી 10 હજાર માર્ક્‌સ ચોખ્ખાઇ, કચરાના વર્ગીકરણ, સંગ્રહ, પરિવહન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટોઇલેટ, યુઝ્‌ડ વોટર મેનેજમેન્ટ, સિટીઝન ફિડબેક સંદર્ભમાં છે. આ સિવાય અન્ય જે 2500 માર્ક્‌સ છે તેમાં ગાર્બેજ ફ્રી સિટીના 1300 અને ઓપન ડેફિક્શન ફ્રી સર્ટિફિકેશનના 1200 માર્ક્‌સ નક્કી કરાયા હતા. 

સમગ્ર દેશમાં ગુજરાતને 12500માંથી સરેરાશ 8178 માર્ક્‌સ મળેલા છે. ગાર્બેજ ફ્રી સિટી સર્ટિફિકેશનમાં સુરત-અમદાવાદ મહા નગરપાલિકાને 7 સ્ટાર, વડોદરા-રાજકોટ-ગાંધીનગર-ભાવનગર-વાપી મહા નગરપાલિકાને 3 સ્ટાર જ્યારે 19 મહા નગરપાલિકા-નગરાપાલિકાને 1 સ્ટાર અપાયો છે. ગુજરાતની તમામ 162 મહા નગર પાલિકા અને નગર પાલિકાને ઓપન ડેફિક્શન ફ્રી સર્ટિફિકેશન મળ્યું છે. ગયા વર્ષે સ્વચ્છ સુપર લીગ નામની એક શ્રેણી ઉમેરવામાં આવી હતી. જેમાં બે વર્ષ માટે ટોપ-3માં રહેલા શહેરોનો સમાવેશ કરાયો હતો. ગયા વખતે લીગમાં ફક્ત 12 શહેર હતા જ્યારે આ વખતે વધીને 15 થયા છે. ઈન્દોર સળંગ આઠમી વખત દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બન્યું છે. આ લીગમાં ફક્ત તે શહેરનો સમાવેશ કરાયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ટોપ-3માં રહ્યા છે. 

ગુજરાતના શહેરોએ હજુ ઈન્દોર પાસેથી સ્વચ્છતાના પાઠ શીખવાની જરૂર…

ઈન્દોરને સળંગ આઠમાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર જારી કરવામાં આવ્યું છે. એવી પણ  ચર્ચાએ વેગ પકડ્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ શીખવાને નામે વિદેશની યાત્રાએ જાય છે તેના કરતાં પડોશી રાજ્ય ઈન્દોરમાં જાય તો પણ વધારે ફાયદો થશે. ઈન્દોર કઇ રીતે દર વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બને છે તેના અનેક પૈકીના કેટલાક કારણો…

સિંગલ યુઝ્‌ડ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ

– ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી. ગ્રીન વેસ્ટથી ખાતર ઉપરાંત બાયો ફ્‌યૂલ એનર્જી પણ મળે છે. કુલ પાંચ સ્થાનોએ ગ્રીન વેસ્ટથી ખાતર બનાવવા પ્લાન્ટ.

– ઝીરો લેન્ડ ફ્રી સિટીની દિશામાં પગલું. પ્રોસેસિંગ બાદ પણ પાંચ ટકા એવો કચરો બચે છે, જે કામે આવતો નથી. તેને જમીન નીચે લેયર બનાવીને દબાવાય છે.  

– દરેક વોર્ડમાં રિયૂઝિંગ, રિસાઇકલિંગ અને રિડ્યુસિંગ એમ ‘થ્રી આર ના સેન્ટર બનાવાયા. જેમાં જૂના કપડાં, જૂના જૂતાનું પ્રોસેસ કરવામાં આવે છે. 

– બાથરૂમ, રસોડામાંથી નીકળતા ગંદા પાણીને ટ્રિટ કરીને તેનો પણ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા.

– એશિયાનો સૌથી મોટો સીએનજી પ્લાન્ટ ઈન્દોરમાં છે. 

– 2016થી સ્વચ્છતામાં જનભાગીદારી વધારવામાં આવી. પબ્લિક ટોઇલેટ અને કચરાટોપલી થોડા-થોડા અંતરે ચોક્કસ જોવા મળશે. 

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
Meta ના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ‘સ્વર્ગીય’ બતાવી દીધા | karn…

Meta ના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને 'સ્વર્ગીય' બતાવી દીધા | karn...

નાની બચત યોજનામાં રોકાણ કરનારાઓ આટલું ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ | /ppf scss nsc among …

નાની બચત યોજનામાં રોકાણ કરનારાઓ આટલું ધ્યાન રાખજો, નહીંતર એકાઉન્ટ્સ થશે ફ્રીઝ | /ppf scss nsc among ...

મુંબઈના બાંદ્રામાં મોટી દુર્ઘટના, સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી, 10 લોકો ફસાયાની આશંકા…

મુંબઈના બાંદ્રામાં મોટી દુર્ઘટના, સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી, 10 લોકો ફસાયાની આશંકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસોઈ ટિપ્સ: ‘ઇન્સ્ટન્ટ’ કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર | easy 3 step raw mango chutney recipe at home

6 months ago
ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered…

ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered…

9 months ago
આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

7 months ago
બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News