gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ | Water problem in Gi…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ | Water problem in Gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ગુજરાતમાં કચ્છ સહિત કેટલાક ગામડાંઓમાં લોકોને પીવાના પાણી પૂરતુ ન મળતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ભર ઉનાળે અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગીદરડી ગામ ખાતે ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થતિ હોય છે, ત્યારે મહિલાઓ સહિત ગ્રામજનોને ગામથી વાડી-ખેતરમાં ભટકવું પડે છે. જ્યારે નર્મદાની પાણીની લાઈન હોવા છતાં પાણી ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી છે, ત્યારે ગ્રામજનોએ પીવાની પાણીની તંગીને લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ 2 - image

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગીદરડી ગામ ખાતે નર્મદાની લાઇન નંખાઈ હોવા છતાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે. જ્યારે આખું ગામ પાણી ભરવા ગામની એકમાત્ર પાણીની ડંકી પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, ત્યારે પાણી માટે ભટકતી મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. 

‘દર વર્ષ ઉનાળોમાં પાણીની સમસ્યા…’

સ્થાનિકોનું કહેવું છે કે, ‘ગીદરડી ગામમાં દર વર્ષ ઉનાળોમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે. જ્યારે અવેડામાં પણ પાણી ખાલી પડ્યા છે, ત્યારે સ્થાનિકો સાથે માલધારીઓ પણ પાણી માટે આવતા પશુઓ પાણી માટે નિશાશા નાખતા જોવા મળ્યા હતા.’

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ 3 - image

આ પણ વાંચો: પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ

‘પશુઓને પણ પીવા પૂરતુ પાણી નથી’

પશુઓને પણ પીવા પૂરતુ પાણી ન હોવાને લઈને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘પશુઓમાં ભેશ ગાયો અને ઘેટા બકરા પાણી પી શકે એટલું પાણી પણ અવેડામાં નથી આવતું, ત્યારે ગીદરડીના સરપંચે અનેક ખાંભા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ થતી નથી.’

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Next Post
CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં રેતીની તંગી બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર | Sav…

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં રેતીની તંગી બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર | Sav...

સાસુ-જમાઈની લવ સ્ટોરી: ‘પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે…’, અલીગઢની અજીબ ઘટના

સાસુ-જમાઈની લવ સ્ટોરી: 'પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે...', અલીગઢની અજીબ ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર એસેમ્બલી લાઇનમાં એક ડોકિયું, જાણો વિક્રમ સોલાર ક્લિન એજ ભારતીય ઉત્પાદનમાં કેવી રીતે યોગદાન આપે…

10 months ago
પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો, રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા | 7 rajya sabha mp …

3 weeks ago
ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર | India France sign 21 agreements including de…

3 months ago
‘રુડે ગરબે રમે છે, દેવી અંબિકા રે..’ મધુર કંઠે અને શાસ્ત્રીય સંગીતના સૂરે યુવાનો ગરબે ઝુમ્યા | ‘Rude…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News