gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડ…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારે 40 ડિગ્રીને પાર છે, ત્યારે આગામી 30 મેથી 2 જૂન સુધી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

4 દિવસ માવઠાની આગાહી 

હવામાન વિભાગ મુજબ, આગામી 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પાટણ, જ્યારે 31 મેના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે. 

1 જૂને 12 જિલ્લામાં પવન-ગાજવીજ સાથે માવઠાની આગાહી

આગામી 1 જૂન, 2026ના રોજ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 12 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. 

આ પણ વાંચો: LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે

જ્યારે આગામી 2 જૂનના દિવસે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ વરસાદ અને 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. 

તેમજ 27 અને 28 મે આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે | LRD Exam D…

LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે | LRD Exam D...

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata...

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ…

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરાજીના વેલારિયા ગામની શાળાના આચાર્ય, શિક્ષકને ફોન ઉપર ધમકી | Principal teacher of school in Velari…

ધોરાજીના વેલારિયા ગામની શાળાના આચાર્ય, શિક્ષકને ફોન ઉપર ધમકી | Principal teacher of school in Velari…

11 months ago
મહારાષ્ટ્રથી દારૂ બિયરનો જથ્થો લાવી વડોદરામાં વેચતો આરોપી પકડાયો : દારૂ બિયરને 328 બોટલ કબજે | Accus…

મહારાષ્ટ્રથી દારૂ બિયરનો જથ્થો લાવી વડોદરામાં વેચતો આરોપી પકડાયો : દારૂ બિયરને 328 બોટલ કબજે | Accus…

12 months ago
જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

5 months ago
નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a…

નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News