gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rain with th…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rain with th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ યથાવત્ છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઑગસ્ટ સુધી ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી ત્રણ દિવસ સતત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે મંગળવારે (26 ઑગસ્ટ) ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, અમદાવાદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

27-28 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી 27-28 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જેટલા જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના

29 થી 31 ઑગસ્ટની આગાહી

આગામી 29 ઑગસ્ટના રોજ ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, 30-31 ઑગસ્ટે ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા | The Governments…

ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા | The Governments...

લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac…

લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર | Ac...

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N…

ઐતિહાસિક સિદ્ધિ : ભારતીય નૌસેનામાં આવતીકાલે એક સાથે સામેલ થશે INS ઉદયગિરી અને INS હિમગિરી | Indian N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

9 months ago
અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

2 months ago
ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા | Mhow Water Co…

ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા | Mhow Water Co…

7 months ago
નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove…

નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News