gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઇલ તસવીર 

Gujarat Weather Update: દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના 13 રાજ્યોને ભીંજવી દીધા છે. સોમવારે તેલંગાણામાં સફળ એન્ટ્રી કર્યા બાદ હવે ચોમાસું પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને તે આર્થિક પાટનગર મુંબઈથી માત્ર 150 કિલોમીટર જ દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં મુંબઈમાં મેઘરાજાનું સત્તાવાર આગમન થઈ શકે છે.હાલતો આગામી 15 જૂન સુધી ગણ્યા ગાંઠ્યા જિલ્લાઓ સિવાય હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?

મુંબઈમાં એન્ટ્રી થતાં જ ગુજરાતમાં પણ ચોમાસાની ઘડીઓ ગણાવવાની શરૂ થઈ જશે. હાલના તબક્કે ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો નથી, રાજ્યના નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાવાનું શરૂ થયા છે. ટૂંકમાં કહીએ તો 13 રાજ્યો સર કરીને ચોમાસું હવે મુંબઈના ઉંબરે આવીને ઊભું છે. 20 તારીખ આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાના મંડાણ થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં કઈ તારીખે કયા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી?

10 જૂન

નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી

11 જૂન

નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી

12 જૂન

નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી

13 જૂન

સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર

14 જૂન

ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર

15 જૂન

5 દિવસ મોડું ચોમાસું

સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ત્યારબાદ એટલે કે 12મીથી 15મી જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને પગલે સ્થાનિક લોકોને ગરમીથી થોડી રાહત મળશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત 15મી જૂનની આસપાસ થતી હોય છે, પરંતુ હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ગુજરાતમાં ચોમાસું 20 તારીખ પછી આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 6000 students take admission in m…

એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 6000 students take admission in m...

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે | karnataka electio…

7 months ago
ઉપવાસ આંદોલનને મંજૂરી નહીં અસરગ્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન | Protest by affected farmers against …

ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું

2 months ago
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા | State Home…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News